રાંધવાની સૂચનાઓ
- 1
બેન્ડ ના કટકા કરવા
- 2
ત્યાર બાદ બેન્ડ ને ફુદીના ના પાણી મા બોળવા ત્યાર બાદ બે્ડ પર ખજુર આમલી નુ પાણી ઉમેરવુ
- 3
ત્યાર બાદ ચણા બટાટા નો મસાલો બે્ડ પર લગાવો ત્યાર બાદ તમારા ટેસ્ટ મુજબ લીલી ચટણી, લસણ ની ચટણી, ખજુર આમલી ની ચટણી ઉમેરો, જીણી સમારેલી ડુંગળી ઉમેરો, તીખી સેવ અને સાદી સેવ, મસાલા શીંગ થી સજાવો. તૈયાર છે બે્ડ કટકા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કટકા બ્રેડ (Katka Bread Recipe In Gujarati)
આ જામનગર ની પ્રખ્યાત વાનગી માં નું એક સ્ટ્રીટ ફૂડ છે. #SF Stuti Vaishnav -
મસાલેદાર બ્રેડ કટકા
#ઇબુક૧#45બ્રેડ કટકા એ સ્ટ્રીટ ફૂડ છે, ચટટાકે દાર અને મજેદાર ખુબ જ દાઢે લાગે તેવો સ્વાદ છે અમારે ત્યાં રાજકોટ મા લારિયો મા ખુબ જ ફેમસ છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
બ્રેડ કટકા (Bread Kataka Recipe In Gujarati)
#GA4#Week26#breadઉનાળો આવ્યો કે ગૃહિણી ઓ ની મુંજવણ ચાલુ કે સાંજે શું બનાવવું.. ખુબ ગરમી માં કઈ ખાવાનું ગમે નહિ ત્યારે આવી ચટપતિ વાનગી ખાવાની ખુબ ગમે. બ્રેડ કટકા એ ખુબ હેલ્ધી અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે.આને ચાટ ની કેટેગરી માં મૂકી શકો.. એકવાર આરીતે બનાવશો તો ફરી ફરી બનાવશો.. Daxita Shah -
બ્રેડ કટકા(Bread Katka Recipe In Gujarati)
રાજકોટ /જામનગર /સ્પેશિયલ રેસીપી#RJS : બ્રેડ કટકા જામનગરનુ પ્રખ્યાત street food મા નુ આ એક બ્રેડ કટકા છે. ચાટનું નામ સાંભળતા નાના-મોટા ના મોઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં ડીનર મા બ્રેડ કટકા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધાને ભાવે તેવી ચાટ ડીશ છે.તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Modha -
ભરેલી બ્રેડ (Bhareli Bread Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ માં ભરેલી બ્રેડ નું ચલણ વધારે છે ત્યાં ધમાં ભાઈ ની,લાલજી ની,શાંતિ ભાઈ ની એવી અનેક ની ભરેલી બ્રેડ ખૂબ વખણાય છે Rekha Vora -
બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
#CT બ્રેડ કટકા એ રાજકોટ સીટી ની એક પ્રસિદ્ધ વાનગી છે. બ્રેડ કટકા બનાવવા ખૂબ જ સરળ છે અને તે ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો જોઈએ નાના-મોટા સૌને ભાવે તેવી આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી આમ જુઓ તો ભેળ જેવી જ કહેવાય. બધી વસ્તુઓ થોડી થોડી પડી હોય અને ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે બનાવી શકાય.મેં જ્યારે આ ડીશ ટેસ્ટ કરવા મારા દીકરાને આપી તો તેણે તરત જ કીધું કે હોસ્ટેલ માં અમે આવું ઘણી વાર બનાવી ને ખાતા.રાત્રે વાચતા હોઈએ ને ભૂખ લાગે ત્યારે જે પડ્યું હોય તે બધું મિક્સ કરી ખાવા ની બહુ જ મજા પડતી 😍🥰😋 Dr. Pushpa Dixit -
બ્રેડ કટકા
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, જામનગર ના ફેમસ એવા બ્રેડ કટકા ઘરે પણ ખૂબ જ સ્પાઈસી અને યમ્મી બને છે. asharamparia -
-
બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati)
#GA4#week26બ્રેડ કટકા એક સ્ટ્રીટ ફૂડ છે. ખાવા માં ચટપટું અને જો ચટણી પેહલા થી બનાવેલ હોય તો ફટાફટ બની જાય છે. Vrunda Shashi Mavadiya -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#childhood કુકપેડ એ સરસ વિષય આપ્યો છે. એ દિવસો તો પાછા નહીં આવે પણ ત્યારે કરેલી જીદ ને આજ ખાવું છે જે આજ અહીં બનાવવા નો મોકો મળ્યો. અત્યાર ના જે મળે બાળકો ને તે અધધધધ છે. અમારે તો મમરા વધારે એટલે એમ થાય કે હાશ આજ સાંજે ભેળ હશે. એટલી ખુશી થતી HEMA OZA -
-
-
બ્રેડ કટકા(bread kataka recipe in gujarati)
#સાતમબ્રેડ કટકા એ રાજકોટ બાજુ ની પ્રખ્યાત ડિશ છે.સાતમ ના દિવસે આખો દિવસ ઠંડુ જ ખાવા નું હોય છે,તો આ રેસિપી સાતમ ના દિવસે ખાય સકયે છે.અને બ્રેડ તો હવે બધા ઘર માં હોય જ છે.અને આ રેસિપી માં કઈ ગરમ કરવા નું નથી.અને ખાવા માં પણ એકદમ ટેસ્ટી લાગશે. Hemali Devang -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11093373
ટિપ્પણીઓ