જામનગર ના બ્રેડ કટકા (Jamnagar Bread Katka Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
1વ્યક્તિ
  1. 2 નંગબ્રેડ
  2. 1 વાટકીઆંબલી ગોળ ની ચટણી
  3. 4 ચમચીલસણ ની ચટણી
  4. 4 ચમચીલીલી ચટણી
  5. 1 વાટકીજીણી સેવ
  6. 1 વાટકીમસાલા શીંગ
  7. 1 વાટકીજીણી સમારેલ ડુંગળી

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સોથી પહેલા બ્રેડ ના એક સરખા ટુકડા કરવા તેની પર જરૂર મુજબ લીલી ચટણી ઉમેરવી

  2. 2

    તેની પર આંબલી ગોળ ની ને લસણ ની ચટણી ઉમેરો તેની પર સેવ ઉમેરો

  3. 3

    પછી મસાલા શીંગ ડુંગળી ને કોથમીર ઉમેરવી ને તેને સર્વ કરવું ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes