બટાકા મરચા ના ભજીયા (Potato Chilli Fritters Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
બટાકા મરચા ના ભજીયા (Potato Chilli Fritters Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન અને ચોખાના લોટ ને ચાળી ને તેમાં બધા મસાલા અને મીઠા સોડા ઉમેરી પાણી વડે ભજીયા નું ખીરું તૈયાર કરી લેવું.
- 2
બટાકા ને છોલી ને પતરી કરી લેવી. મરચા માં કાપા પાડી લેવા. કડાઈ માં તેલ ગરમ કરી મીડિયમ આંચ પર બટાકા ની પતરી ને ખીરા માં બોળી ને ભજીયા તળી લેવા.મરચા માં ભજીયા પણ એજ રીતે તૈયાર કરી લેવા.વરસાદ ની સીઝન માં ગરમા ગરમ ભજીયા ને ચટણી સાથે મોજ માણો.
- 3
Similar Recipes
-
બટેકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujarati#mother'sdayspecial#બટેકા"મા" શબ્દ માં જ આપણી બધા ની દુનિયા સમાયેલી હોય છે .મારા સાસુ પણ મને માં ની જેમ જ વ્હાલા હતા .8 may ના દિવસે જ એમની તિથિ એટલે કે પ્રથમ વાર્ષિક પુણયતિથિ આવે છે 😭એમની યાદ માં એમને ભાવતા ભજીયા મે બનાવ્યા છે ..મને એક વાત નો પૂરો સંતોષ છે કે એમને જ્યારે મન થતું ત્યારે એમની હયાતી માં મે એમને ભાવતી વાનગી બનાવી ને ખવડાવી છે . બસ ..મા માટે જેટલું લખીયે એટલું ઓછું . Keshma Raichura -
રતાળુ ના ભજીયા (Purple Yam Fritters Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ Sudha Banjara Vasani -
બટાકા ના ભજીયા (Potato Fitters Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
લસણીયા બટેટાના ભજીયા (Lasuni Potato Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસુ આવે અને વરસાદ પડે એટલે ગુજરાતી લોકોના ઘરમાં તેલનો તવો મુકાય અને વિવિધ જાતના ગરમાગરમ ભજીયા બનાવવામાં આવે છે. ભજીયા ઘણી બધી વેરાયટીના બને છે જેવા કે બટેટાના, કેળાના, મરચાંના, દૂધીના, મેથીના, ટમેટાના વગેરે. મેં આજે સ્વાદમાં થોડા તીખા પણ ખૂબ જ ટેસ્ટી એવા લસણીયા બટેટાના ભજીયા બનાવ્યા છે. ચોમાસામાં વરસાદ વરસતો હોય ત્યારે આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. નાની નાની બટેટી માં કાપા કરી લસણની ચટણી ભરી આ ભજીયા બનાવવામાં આવે છે. બટેટી ના હોય તો મોટા બટેટાના ટુકડા કરી તેમાં પણ લસણની ચટણી ભરીને આ ભજીયા બનાવી શકાય છે. આ ભજીયા ટોમેટો કેચઅપ , લીલી ચટણી કે પછી રાજકોટની ફેમસ એવી ગોરધન ચટણી સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
બટાકા ના ભજીયા
#RB20 આ ભજીયા મારા સન અને મારા સસરા ને ખુબ ભાવે છે , એટલે મેં આ ભજીયા બનાવ્યા છે . Rekha Ramchandani -
મયૂર ના ભજીયા (Mayur Bhajiya Recipe In Gujarati)
#RJS#rajkot_special#cookpadindia#cookpadgujaratiરાજકોટ જ્યારે જવાનું થાય ત્યારે મયૂર ના ભજીયા એક વખત તો ખાવા જઈએ જ .એમાયે તેના મિક્સ ભજીયા માં થી લસણિયા બટેકા ,ભરેલા મરચા ના અને પતરી ના ભજીયા ફેવરિટ છે .આજે આ 3 જાતના ભજીયા ની રેસિપી શેર કરું છું . Keshma Raichura -
પનીર અળવી ના પોકેટ પકોડા (Paneer Arvi Pocket Pakoda Recipe)
#PC#cookpadindia#cookpadgujarati#ફરસાણ#namkin#bhajiya Keshma Raichura -
બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
ડુંગળી અને બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા બધાના ઓલ ટાઈમ ફેવરિટ છે વડી ડુંગળી અને બટાકા તો ઘરમાં હોય જ એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય#Fam#Breakfast Shethjayshree Mahendra -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani -
-
-
-
રતાળુ ના ભજીયા (Purple Yam Fritters Recipe In Gujarati)
#RB2Week2 આ ભજીયા દક્ષિણ ગુજરાતની ખાસ વાનગી છે...તેને કંદ પૂરી પણ કહેવાય છે...દરેક ઘરમાં બનતી અને સ્ટ્રીટ ફૂડ તરીકે પીરસાતી વાનગી છે..રતાળુ એક કંદમૂળ પ્રકાર નું શાક છે જે સ્ટાર્ચ, ફાઇબર્સ , કેલ્શિયમ અને વિટામિન્સ થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
વરસાદની સિઝનની શરૂઆત થઇ ગઈ છે. આ ઋતુમાં આપણે સૌ ગરમાગરમ ભજીયા ખાવાના શોખીન છીએ.ખરું ને! જો ચોમાસાના વરસાદી વાતાવરણમાં ગરમાગરમ આદુવાળી ચા સાથે ગરમાગરમ ભજીયા મળી જાય તો માજા જ કંઈક અલગ છે.હકીકતમાં, ભજીયા ઘણી બધી અલગ રીતે અલગ શાકભાજીના ઉપયોગથી બનાવવામાં આવે છે,પણ તે દરેકની પસંદગી પર આધાર રાખે છે પરંતુ તે સ્વાદ થી ભરપૂર હોય છે.આજે હું કાકડી, ડુંગળી, બટાકા, મરચાંના ભજીયા બનાવું છું જેનો સ્વાદ ચાની ચુસ્કી સાથે વરસાદની માજા અનેકગણી કરી દેશે.#MVF#cookpadgujarati Riddhi Dholakia -
કોર્ન પાલક ભજીયા (Corn Spinach Fritters Recipe In Gujarati)
#સુપરશેફ3#Cookpadindiaવરસાદની પહેલી હેલી આવે ને વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય. કાળઝાળ ગરમી પછી આવેલી ઠંડક ખૂબ સારી લાગે. ગરમ આદુંવાળી ચાની સાથે મરચાંના ભજિયાં ખાવાનું મન થઈ જાય.સાંજે નાસ્તામાં ગરમાગરમ ચાની સાથે ભજિયા ખાવા મળી જાય તો મજા પડી જાય. બટેટા અને કાંદાના ભજિયા તો તમે ઘણાં ખાધા હશે, હવે કોર્ન પાલકના ભજિયા ટ્રાય કરો. કોર્ન અને પાલક એમ પણ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી હોય છે. Komal Khatwani -
મરચા ના પટ્ટી ભજીયા (Marcha Patti Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
લાલ - લીલા મરચા ના ક્રિસ્પી ભજીયા
લાલ અને લીલા મરચાના આ ભજીયા અંદર થી ખાતાં અને ખારા લાગે છે અને બહાર નું પડ ક્રિસ્પી બને છે જેથી નોર્મલ ભજીયા કરતા બહુજ અલગ ટેસ્ટ ના ભજિયાં એક વખત જરૂર બનાવો. Sheetal Harsora -
અળુના ના ભજીયા
#સુપરશેફ3પાલક ના પાન ના ભજીયા માણ્યા પછી, હવે માણો અળુના( પાત્રા ના પાન) સ્વાદિષ્ટ ભજીયા.વરસાદ પડે એટલે ગરમાગરમ ભજીયા ખાવા નું મન લલચાય છે અને સાથે ગરમાગરમ ચાય/ કોફી સાથે એનું સ્વાદ માણવો એક આનંદ છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
દૂધી કોથમીર ના મુઠીયા (Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#breakfast#dinner Keshma Raichura -
-
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#cookpadindia#cookpadgujarati Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16352161
ટિપ્પણીઓ (23)