વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)

Siddhi Karia @Siddhi_18923157
વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી લઈ તેમાં વરિયાળી નો પાઉડર, સાકરનો ભૂક્કો ઉમેરી બરાબર મિક્સ કરી ફ્રીઝ માં મૂકી દો. બરાબર ઠંડું થાય અને સાકર બરાબર ઓગળી જાય એટલે તેને ગ્લાસમાં લઈ ઠંડું ઠંડુ પીરસો. બરફ ઉમેરવો હોય તો ઉમેરી શકાય. તો તૈયાર છે વરિયાળી નું શરબત.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વરિયાળી શરબત(variyali sharbat recipe in gujarati)
#goldenapron3#week16#Sharbat#મોમમારી મમ્મી હંમેશા ઉનાળા માં આ શરબત બનાવે આ શરબત પીવાથી શરીર ને ઠંડક મળે છે આમાં મારી મમ્મી સાકાર નાંખે છે એ વધું ગુણકારી છે પણ મારી પાસે અત્યારે લોકડાઉન કારણે હાજર નથી તૌ મે ખાંડ નાખી ને બનાવ્યું છે Daksha Bandhan Makwana -
વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas -
-
વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Jayshree171158 inspired me. Thanks❤ Dr. Pushpa Dixit -
-
-
-
-
-
વરિયાળી નું શરબત
#એનિવર્સરી વેલકમ ડ્રિન્ક માં ગરમી માં આ વરિયાળી અને ખડી સાકર નું શરબત એકદમ યોગ્ય ગણાય છે. ઉનાળા માં જ્યારે ગરમી વધુ હોય ત્યારે આ શરબત પીવાથી લુ,અને ગરમી થી રાહત થાય છે. અને એસિડિટી માં પણ ઠંડક મળે છે.આમ થોડું લીંબુ નો રસ નાખ્યો હોવાથી તાજગી અને રિફ્રેશ લાગે છે. Krishna Kholiya -
-
વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ Sheetu Khandwala -
-
વરિયાળી રોઝ શરબત (variyali rose sharbat in gujarati)
#goldenapron3#week5#sharbat#સમર Kinjalkeyurshah -
-
-
વરિયાળી નુ શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની મોસમ માં દૂધ ને ઠંડુ કરી ને પીવાથી ફાયદો થાય છે. કેમકે દૂધ પચવામાં થોડું ભારે હોય છે. ઉનાળા માં થોડું પણ લિક્વિડ પીવાથી પેટ ભરાય જતું હોય છે. જેથી પેટ માં ઠંડક લાગે અને લૂ નુ લાગે. વરિયાળી ની તાસીર પણ ઠંડી હોય છે જેથી ઈ આ મોસમ માં પીવાથી ફાયદો કરે છે. એના થી પાચન ક્રિયા સારી રહે છે. Bansi Thaker -
-
-
-
ફુદીનાં વરિયાળી શરબત (pudina variyali Sharbat Recipe in Gujarati)
#goldenapron3#week7#સમર Ekta Chauhan -
પાન વરિયાળી શરબત (Paan Variyali Sharbat Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
-
લીલી વરિયાળી શરબત (Lili Variyali Sharbat Recipe In Gujarati)
#શરબત અત્યારે લીલી વરિયાળી ખુબ પ્રમણ માં મળે છે અને સીઝન મદરેક વસ્તુ નો ઉપયોગ કરવો જોઈએ.એટલે મેં શરબત બનાવી ઉપયોગ કર્યો છે.. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16351045
ટિપ્પણીઓ