વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)

Shital Manek
Shital Manek @cook_26389728

#SM
શરબત અને મિલ્કષેકે ચેલેંજ

વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)

#SM
શરબત અને મિલ્કષેકે ચેલેંજ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 લોકો
  1. 2 ચમચીવરિયાળી પાઉડર
  2. 2 ચમચીદળેલી ખાંડ
  3. 100મીલી પાણી
  4. 4-5ક્યૂબ બરફ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    200 ગ્રામ જેટલી વરિયાળી સાથે પીસી પાઉડર બનાવી લો.

  2. 2

    ૨ચમચી વરિયાળી મા 2 ચમચી દરેલી ખાંડ નાખો,સવારે પલાળી રાખો. 5 કલાક પલડી રાખો વરિયાળી શરબત પાણી મા.

  3. 3

    તેમાં 100 મિલી પાણી અને બરફ નાંખી ગ્લાસ શરબત ગાળી પીરસો. તેયાર ઇન્સ્ટન્ટ વરિયાળી શરબત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

ટિપ્પણીઓ

Similar Recipes