વરિયાળી નું નેચરલ શરબત

Alpa Raichura
Alpa Raichura @Alpa99207

વરિયાળી નું નેચરલ શરબત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ચમચી વરિયાળી નો ભૂક્કો
  2. ૨ ચમચી ખડી સાકર
  3. ૧ ચમચી અધકચરા ખાંડેલા ધાણા
  4. ૭/૮ફૂદિના ના પાન
  5. ૧/૨ લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વરિયાળી, ખડી સાકર, ધાણા અને ફૂદીના ના પાન નાખી ૧ગલાસ પાણીમાં ૧/૨કલાક પલાળી રાખો.

  2. 2

    ત્યારબાદ તેને ગાળી લેવું.

  3. 3

    હવે તેમાં લીંબુનો રસ નાખવો અને બરાબર મિક્સ કરો.

  4. 4

    આ શરબત પીવાથી પેટમાં બળતરા થાય તો ફાયદો થાય છે.

  5. 5

    તૈયાર છે વરિયાળી નું નેચરલ શરબત

  6. 6

    ઉનાળામાં આ શરબત પીવાથી ખૂબ જ ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Raichura
Alpa Raichura @Alpa99207
પર

ટિપ્પણીઓ

Similar Recipes