વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ ગ્લાસ
  1. ૨ ચમચીવરિયાળી નું પ્રી મિક્સ
  2. ૧ ગ્લાસપાણી
  3. ટુકડાબરફના

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    ગ્લાસમાં વરિયાળીનું પ્રીમીક્ષ અને પાણી ઉમેરીને મિક્સ કરો ઉપરથી બરફના ટુકડા નાખીને સર્વ કરો

  2. 2

    તૈયાર છે વરિયાળી નું શરબત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes