વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ગ્લાસપાણી(જેટલા ગ્લાસ બનાવવાનું હોય તેટલા ગ્લાસ પાણી લેવું)
  2. ૩ ચમચીવરીયાળી પાઉડર
  3. ૫ ચમચીખડી સાકર
  4. લવીંગ (ઓપશનલ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઊલ મા પાણી લો.તેમા બધી સામગ્રી ઊમેરી ૧/૨ કલાક ઢાંકી ને રાખો.હવે ચમચેથી હલાવો.સાકર ઓગળે એટલે ગાળીને સર્વ કરો.

  2. 2

    ઉનાળાની આકરી ગરમીમાં આ શરબત ખુબ જ ઠંડક આપે છે.

  3. 3

    થોડીવાર ફી્જ મા મુકી દો તો એકદમ ઠંડું આ વરીયાનુ શરબત પીવાથી એસીડીટી મા પણ રાહત થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

Similar Recipes