માયોનીઝ વેજીટેબલ સલાડ

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
જામનગર

માયોનીઝ વેજીટેબલ સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 લોકો માટે
  1. 100 ગ્રામમાયોનીઝ
  2. 1 વાટકો ઝિણુ સમારેલુ કોબીજ
  3. 1 નંગગાજર 🥕
  4. 2 નંગડુંગળી
  5. 1 નંગકાકડી 🥒
  6. 1 વાટકીબોઇલ મકાઇ 🌽
  7. 1 નંગબાફેલા બટાકા 🥔
  8. 1 નંગકેપ્સિકમ
  9. 2 ચમચી🥄 બુરુ ખાંડ
  10. મરી પાઉડર જરૂર પ્રમાણે
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1ચીઝ ક્યૂબ
  13. કોથમીર જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ઝીણુ સમારેલ કોબીજ બાફેલા બટાકા 🥔 કેપ્સિકમ ગાજર 🥕 નુ ખમણ કાકડી 🥒 નુ ખમણ (કાકડી નો રસ નીતારી ને બાઉલ મા લો) ડુંગળી ની લાંબી કતરણ ની જેમ સુધારી ને નાખો હવે બોઇલ મકાઇ 🌽 ચીઝ નુ ખમણ બુરુ ખાંડ મરી પાઉડર મીઠું સ્વાદ અનુસાર નાખી ને મિક્સ કરો

  2. 2

    હવે ઝીણી સમારેલી કોથમીર નાખો ને હલાવો પછી માયોનિઝ નાખો ને પાછુ હલાવી ને ઢાંકી ને ઠંડુ થવા ફ્રીજ મા રાખો જેથી ટેસ્ટ સરસ આવશે (વધારે શાકભાજી નાખી શકાય) 😋 તો તૈયાર છે માયોનિઝ વેજીટેબલ સલાડ 🥗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
પર
જામનગર

ટિપ્પણીઓ

Similar Recipes