માયોનીઝ સલાડ (Mayonnaise Salad Recipe In Gujarati)

@Darshcook_29046696Darshna Pandya
@Darshcook_29046696Darshna Pandya @Darshcook_29046696

#RC2
#rainbow challenge
#whight thim

માયોનીઝ સલાડ (Mayonnaise Salad Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#RC2
#rainbow challenge
#whight thim

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
ત્રણ ચાર વ્યક્ત
  1. 250 ગ્રામ કોબીજ
  2. 1 નંગગાજર
  3. 1કેપ્સિકમ
  4. 2 નંગડુંગળી
  5. ૧ નંગકાકડી
  6. બેથી ત્રણ મિડિયમ સાઈઝના ટામેટાં
  7. 1 ચમચીચીલી ફ્લેક્સ
  8. 1 ચમચીસંચળ પાઉડર
  9. 1 ચમચીચાટ મસાલા
  10. 2-3 મોટી ચમચીમાયોનીઝ સોસ
  11. 1 મોટી ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    ઉપર બતાવ્યા બધા વેજીટેબલ ધોઈ ને ક્રશ કરી લો. પછી તેમાં બધા મસાલા અને સોસ નાખી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    તૈયાર છે આપણૂ માયોનીઝ સલાડ. જેને રશિયન સલાડ પણ કહેવાય છે બેસ્ટ ટેસ્ટ ફૂલ લાગે છે 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
@Darshcook_29046696Darshna Pandya
પર

ટિપ્પણીઓ

Similar Recipes