વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીકોબીજ બારીક ચોપ
  2. 1ટામેટું
  3. 1લીલી ડુંગળી
  4. 1/2 નંગકાકડી
  5. 1/2 નંગગાજર
  6. 1/2કેપ્સિકમ
  7. 1 ટી.સ્પૂનમીઠું
  8. 1 ટી.સ્પૂનચાટ મસાલો
  9. ચપટીમરચું
  10. લીબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડુંગળી સમારી લો.ગાજર,કાકડી છોલી રાઉન્ડ કપ કરી લો.

  2. 2

    ટામેટાં ની સ્લાઈઝ કરી લો.કેપ્સિકમ લાબા સમારી લો.

  3. 3

    હવે સલાડ ટ્રે મા બધા વેજીટેબલ ગોઠવી મસાલા, લીંબુઉમેરી સર્વ કરો.

  4. 4

    તૈયાર છે વેજીટેબલ સલાડ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes