દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)

Usha Raparka
Usha Raparka @Usha_11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણાની દાળ
  2. ૧ કપમેંદો
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/4 ચમચીહળદર
  5. ગ્રીન ચટણી
  6. ખજૂર આમલીની ચટણી
  7. લસણ ની લાલ ચટણી
  8. 1 ચમચીજીરૂ
  9. તેલ તળવા માટે
  10. 1ડુંગળી ઝીણી કાપેલી
  11. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદામાં એક ચમચી તેલ અને મીઠું અને જીરું ઉમેરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધવો ત્યારબાદ તેમાંથી એકદમ પતલી રોટલી બનાવવી તેને ગરમ તેલમાં ક્રિસ્પી તળી લેવી

  2. 2

    ચણાની દાળને બેથી ત્રણ કલાક પલાળી કુકર માં મીઠું અને હળદર નાંખી બાફી લેવી
    દાળ બફાઈ જાય એટલે તેમાં થોડું પાણી ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું

  3. 3

    હવે એક સર્વિંગ પ્લેટમાં પકવાન ના કટકા કરી તેની પર દાળ ગ્રીન ચટણી લાલ ચટણી ખજૂર આમલીની ચટણી ઝીણી સમારેલી ડુંગળી અને ચાટ મસાલો ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Usha Raparka
Usha Raparka @Usha_11
પર

ટિપ્પણીઓ

Similar Recipes