રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Dharmishta Chauhan
Dharmishta Chauhan @Dharmishta_16
શેર કરો

ઘટકો

  1. 1 કપસફેદ વટાણા
  2. 5-6બાફેલા બટાકા
  3. તેલ શેકવા માટે
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચીહળદર
  6. 1 નંગડુંગળી
  7. 3ચમચા ગળી ચટણી
  8. 1 ચમચીલસણની ચટણી
  9. 2ચમચા સેવ
  10. તળેલી શીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફેદ વટાણા ને ૫ થી ૬ કલાક પલાળી રાખવા પછી તને બાફી લેવા

  2. 2

    બટાકાને બાફી લેવા હવે થોડું તેલ મૂકી વટાણા નો વઘાર કરવો સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરો તેમાં એક બટાકાનો છૂંદો કરી નાખો થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું

  3. 3

    બાફેલા બટાકાનો છૂંદો કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો પછી તેમાંથી પેટીસ વાળી તવી પર બન્ને બાજુ તેલ મૂકી શેકી લેવી

  4. 4

    હવે એક પ્લેટ લઇ તેમાં તૈયાર થયેલ પેટીસ લઈ તેની ઉપર રગડો નાખી ઉપર બંને ચટણી સેવ અને ડુંગળી તળેલી શીંગ નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmishta Chauhan
Dharmishta Chauhan @Dharmishta_16
પર

ટિપ્પણીઓ

Similar Recipes