રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૨ કપચોખા
  2. ૧ નંગડુંગળી
  3. ૧ નંગટમેટું
  4. ૧ નંગબટાકા
  5. ૧ ચમચીજીરૂ
  6. ૧ ચમચીરાઈ
  7. ૨ ચમચીમરચું પાઉડર
  8. ૧/૨ ચમચીહળદર પાઉડર
  9. ૧ ચમચીધાણજીરૂ પાઉડર
  10. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  11. જરૂર પ્રમાણે પાણી
  12. સ્વાદાનુસાર મીઠું
  13. ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈ નાખો પછી ડુંગળી, ટામેટા, બટેકા સમારી લો ત્યાબાદ કૂકર માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું નો વઘાર કરી તેમાં ડુંગળી, ટામેટા, બટેકા, લસણ ની પેસ્ટ નાખો

  2. 2

    પછી તેમાં બધા મસાલા નાખી બરાબર હલાવી પછી તેમાં ચોખા નાખો જરૂર પ્રમાણે પાણી ઉમેરી કૂકર નું ઢાંકણ બંધ કરી ૩ સિટી વાગવા દો

  3. 3

    ગરમ ગરમ ખારી ભાત દહી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

Similar Recipes