લસણિયા ભાત (Lasaniya Bhat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ધોઈ લો પછી કૂકર મા તેલ ગરમ મૂકો તેમાં રાઇ જીરૂ નાખો પછી તેમાં તજ લવિંગ નાખો ત્યારબાદ ચપટી હિંગ નાખો
- 2
પછી તેમાં લસણ સમારેલું અને બટેકા સમારી ને નાખો પછી તેમાં ચોખા ઉમેરો અને પછી મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો,મીઠું નાખી પાણી ઉમેરો
- 3
કૂકર નું ઢાંકણ ઢાંકી ૩ સીટી વાગે એટલે ગેસ બંધ કરો અને તૈયાર છે લસણિયા ભાત ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#LB#cookpadgujarati આજ મેં ખારી ભાત બનાવ્યો છે તે લંચ, ડિનર તેમજ લંચબોક્સમાં પણ આપી શકાય છે Ankita Tank Parmar -
-
-
દુધી અને મેથી ના થેપલા(Dudhi & Methi Thepla Recipe in Gujarati)
#GA4#WEEK20#Thepla#Dudhi & Methi Thepla Heejal Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છુંઆજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયોચાલો શરુ કરીએ Deepa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15624388
ટિપ્પણીઓ (2)