ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ધોઈને 1/2 કલાક પલાળી રાખો.
- 2
એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો પછી તેમાં મીઠું અને હળદર ઉમેરો, પછી
ચોખા ઉમેરો અને સમારેલુ બટેકુ ઉમેરો પછી ટમેટુના ટુકડા ઉમેરો પછી ચડી
જાય એટલે ઓછાવી નાખો. - 3
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં જીરું અને સમારેલી ડુંગળી સાતળો, પછી તેમાં ભાત ઉમેરો પછી લાલ મરચું ઉમેરો
- 4
તો તૈયાર છે આપણા ખારી ભાત. તેને
દહીં સાથે સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cooksnap challenge# કચ્છી રાજસ્થાની રેસિપી Rita Gajjar -
-
-
-
ટ્રેડીશનલ ખારી ભાત કરછી ફેમસ (Traditional Khari Bhat Kutchi Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી ખારી ભાત બનાવવાની સામગ્રી બધી જ ઘરમાં થી મળી રહે છે અને ખૂબ જ ટેસ્ટ ખૂબ જ સુંદર લાગે છે. Falu Gusani -
-
-
-
-
-
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
મસાલા ભાત કે ખારીભાત એ કચ્છની પ્રખ્યાત વાનગી છે. તે ખૂબ ઝડપથી અને સરળતા થી બની જાય એવી સ્વાદિષ્ટ વાનગી છે. ખારી ભાતમાં આપણે મનગમતા વેજીટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જો ઘરમાં કોઈ વેજીટેબલ્સ ના હોય અને માત્ર ડુંગળી બટેકુ હોય તો પણ આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ સ્વાદિષ્ટ વાનગી નું રાજ છે તેમાં રહેલા ખડા મસાલા. ખારી ભાત દહીં, પાપડ કે પાપડી ગાંઠિયા તથા અથાણા સાથે સરસ લાગે છે. આ રેસિપી પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરવી.#CWM2#Hathimasala#WLD#MBR7#cookpadgujarati Ankita Tank Parmar -
કોબીજ બટાકાનું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ફ્લાવર બટેકા ટામેટાં નુ શાક (Flower Bataka Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી ખારી ભાત સાથે શેકેલા પાપડ#KRC #કચ્છી_રાજસ્થાની_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallengeકચ્છ માં ઘરે ઘરે બનતી ખારી ભાત બનાવવા માં સાવ સહેલી છે ને પ્રેશર કુકર માં તો એકદમ જલ્દી બની જાય છે. શેકેલા પાપડ સાથે ગરમાગરમ ખારી ભાત ખાવાની ખૂબ જ મજા આવે છે. Manisha Sampat -
-
દૂધી બટેકા ને ટામેટાં નુ શાક (Dudhi Bataka Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16368616
ટિપ્પણીઓ (9)