મકાઈ ની ચટપટી (Makai Chatpati Recipe In Gujarati)

Meghna Shah
Meghna Shah @Meghnasha

વરસાદ માં ખાવાની ખૂબ મજા આવે છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે

મકાઈ ની ચટપટી (Makai Chatpati Recipe In Gujarati)

વરસાદ માં ખાવાની ખૂબ મજા આવે છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 નંગ અમેરિકન મકાઈ
  2. 1 ચમચીબટર
  3. 1 નંગકેપ્સીકમ
  4. 1 નંગડુંગળી
  5. 1/2 નંગ ટામેટા
  6. સેવ
  7. 1/2 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીચાટ મસાલો
  9. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    મકાઈના દાણા કાઢી મીઠું નાખી એને બાફી લો અને પછી એક પેનમાં એક ચમચી બટર ગરમ કરો

  2. 2

    બટર મેલ્ટ થઈ જાય પછી એમાં બાફેલી મકાઈ ઉમેરી બટર સાથે મિક્સ કરો

  3. 3

    પછી એ મકાઈમાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું અને ચાટ મસાલો નાખી ઝીણું સમારેલું કેપ્સીકમ નાખો. હવે બધું મિક્સ કરી લો

  4. 4

    ત્યાર પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટા નાખી હલાવો આપણે ડુંગળી ટામેટા અને કેપ્સીકમ વધારે પડતા કુક નથી કરવાના એને ક્રંચી ટેસ્ટ આપવાનો છે

  5. 5

    હવે આપણી આ ચટપટી તૈયાર છે તેને ઝીણી સેવ નાખી સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghna Shah
Meghna Shah @Meghnasha
પર

Similar Recipes