મકાઈ બટર મસલા(makai butter masala recipe in gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#ફટાફટ
આ મકાઈ બટર મસાલા નાના-મોટા બધા ની ખૂબ જ પ્રિય હોય છે અને બધાને ખૂબ જ ભાવતી હોય છે આ ચોમાસાની સિઝનમાં ખાવાની મજા જ કંઈક અલગ આવે છે અને એકદમ ફટાફટ બની જાય છે.

મકાઈ બટર મસલા(makai butter masala recipe in gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#ફટાફટ
આ મકાઈ બટર મસાલા નાના-મોટા બધા ની ખૂબ જ પ્રિય હોય છે અને બધાને ખૂબ જ ભાવતી હોય છે આ ચોમાસાની સિઝનમાં ખાવાની મજા જ કંઈક અલગ આવે છે અને એકદમ ફટાફટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 યક્તિ
  1. ૨ નંગમકાઈ
  2. ૨ ચમચીબટર
  3. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  4. 1/2ચમચી ચાટ મસાલા
  5. 2 ચમચીલીંબુ નો રસ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ગાર્નિશ માટે ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મકાઈને બે પાણીએ ધોઈ અને કૂકરમાં ત્રણ સીટી વગાડી ને બાફી લેવી બફાઈ ગયા બાદ મકાઈ માંથી બી અલગ કરી લેવા.

  2. 2

    ત્યારબાદ મકાઈના બીમા બધો જ મસાલો એડ કરી લેવો લાલ મરચું પાઉડર ચાટ મસાલો લીંબુનો રસ બટર ઝીણી સેવ અને સ્વાદ પ્રમાણે મીઠું આ બધું જ એડ કરી સારી રીતે મિક્સ કરી લેવું.

  3. 3

    હવે તૈયાર છે આપણી મકાઈ બટર મસાલા ને એક પ્લેટમાં લઈ ને સેવ થી ગાર્નીશ કરી લેવી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Batavia
Komal Batavia @cook_22279443
પર

Similar Recipes