મકાઈ ની કોલેજીયન ભેળ (Makai Collegian Bhel Recipe In Gujarati)

Bina Samir Telivala @Bina_Samir
મકાઈ ની કોલેજીયન ભેળ (Makai Collegian Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ના દાણા માં મીઠું અને હળદર નાંખી મીકસ કરી, 2 સીટી લઈ, પ્રેશર કુક કરી લેવા. ઘટકો પ્રમાણે મિક્સર માં ચટણી બનાવી લેવી.
- 2
- 3
એક પેન માં બટર ગરમ કરી અંદર બાફેલી મકાઈ ને સોતે કરવી.પછી અંદર ચાટ મસાલો, મીઠું,જોઈતા પ્રમાણમાં ચટણી નાંખી,સાકર નાંખી મીકસ કરવું. છેલ્લે લીંબુ નો રસ નાંખી મીકસ કરી,ગેસ બંધ કરવો.
- 4
એક ડીપ ડીશ લઈ, એમાં ગરમાગરમ મકાઈ લઈ, ઉપર સેવ ભભરાવીને, કોથમીર થી ગાર્નિશ કરી તરતજ સર્વ કરવી. તો મઝા માણો મકાઈ ની કોલેજિયન ભેળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ ની ભેળ(makai ni bhel in Gujarati recipe)
#સુપરશેફ૩#વીક૩#મોનસુનભેળ તો બધા ખાતા હશે પણ મારી ભેળ તો મોન્સુન સ્પેશિયલ મકાઈ ની ભેળ. REKHA KAKKAD -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ રેસિપી સુરત માં મળતી ડુમસ ની ફેમસ મકાઈ ની ભેળ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week8 chef Nidhi Bole -
કોલેજીયન ભેળ(Bhel recipe in Gujarati)
#GA4#week12#peanut#સુરત ની ફેમસ કોલેજીયન ભેળ... Rasmita Finaviya -
અમેરિકન મકાઈ ની ભેળ (American Makai Bhel Recipe In Gujarati)
#corn#cookpadમકાઈ મા વિટામિન્સ અને ફાઈબર ભરપુર માત્રા મા હોય છે.તેથી બાળકો માટે પૌષ્ટિક નાસ્તો છે. અહી ભેળ બનાવી તે તમને ખૂબ જ પસંદ આવશે. Valu Pani -
કોલેજીયન ભેલ(સુરતી સ્પેશીયલ)
#સ્ટ્રીટ આ ભેલ સુરત માં ખૂબ જ ફેમસ છે.ખાસ તો કોલેજ ની બહાર આ ભેલવાલા હોય છે.પણ આ ભેળ જો એકવાર ટેસ્ટ કરશો તો સ્વાદ ભુલી નહીં શકો અને ખુબ જ થોડી સામગ્રી માં જલ્દી બની જાય છે...... Kala Ramoliya -
મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે. બાળકોને પસંદગીનો નાસ્તો એટલે મકાઈ ની ભેળ. મકાઈ ની ભેળ સવાસ્થ્ય ખુબ સારી છે અને બનાવવી પણ ખુબ સરળ છે.#EB#Week8 Nidhi Sanghvi -
બાફેલી મકાઈ ની ભેળ (Bafeli Makai Bhel Recipe In Gujarati)
વરસાદ માં મકાઈ સરસ આવે તેનો જુદો જુદો ઉપયોગ કરી ને ફાઇબર મળે અને બધા ખાય માટે મેં આજે તેની ભેળ બનાવી છે Bina Talati -
મકાઈ ની સેવ ખમણી (Corn Sev Khamani Recipe In Gujarati)
મકાઈ અમીરી ખમણ, મકાઈ ની કીસ , મકાઈ નો ચેવડો ના નામ થી પણ ઓળખાય છે આ પોપ્યુલર ગુજરાતી ડીશ , જે બ્રેકફાસ્ટ અથવા સાંજ ની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે.#CB7 Bina Samir Telivala -
મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek- 8#RC1પીળી અમેરિકન મકાઈ ની અત્યારે સીઝન માં મકાઈ ભેળ,મકાઈ બટર મસાલા,ચીઝ મસાલા કોર્ન,અને કોર્ન વડા,કોર્ન કેપ્સિકમ સબ્જી ... વગેરે આપણે બનાવીએ છે. તો આજે મને ભાવતી ગરમાગરમ કોર્ન ભેળ બનાવી છે...તો મારી ફેવરિટ છે..તો ચોક્કસ બનાવો અમેરિકન કોર્ન ભેળ. Krishna Kholiya -
કોર્ન ભેળ
#RB15સુરત ડુમસ ના દરિયા કિનારે મળતી ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવા ની ખુબ મજા આવે છે. Hemaxi Patel -
લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevda Recipe In Gujarati)
આ મધ્ય પ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે , પણ હવે આખા ગુજરાત અને ગુજરાતીઓ માં બહુ જ ફેમસ થઈ ગઈ છે.Cooksnapfolloweroftheweek@Bhavna1766 Bina Samir Telivala -
અમેરિકન મકાઈ સલાડ (American Makai Salad Recipe In Gujarati)
#MRCમાં લઇ ને આવી છું,અમેરિકન મકાઈ સલાડ..ચોમાસાની ઋતુમાં સૌથી વધુ ખવાતી ને સૌની પ્રિય વાનગી મકાઈ છે .પ્રોટીન અને ફાઇબર થી ભરપુર મકાઈ બાળકો માં પણ પ્રિય છે .. Nidhi Vyas -
કોલેજીયન ભેળ(Bhel Recipe In Gujarati)
#ફટાફટકૉલેજીઅન ભેળ એ સુરત ની ખુબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસિપી છે. જે બનવા મા ખુબ જ આસાન અને ટેસ્ટ માં એકદમ ચટપટી છે. તમે ઘર માં થી જ મળી આવતા ઇન્ગ્રીડિઅન માં થી ફટાફટ બનાવી શકો છો. ચાલો તો શરૂ કરીયે આજ ની ફટાફટ રેસિપી કૉલેજીઅન ભેળ. Divya Patel -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe in Gujarati)
#GA4#Week26સુરત ની ફેમસ કોર્ન ભેળ Binita Makwana -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#week8સુરત અને ખાસ કરી ને ડુમસ ની ખૂબ જ પ્રખ્યાત કૉલેજીનો ની ત્યાં સૌ ની પ્રિય અને વરસાદ માં તો આ ખાવાનું મન સૌ ને થઇ જાય એવી આ કોર્ન ભેળ બનાવા માં પણ એટલી જ સહેલી અને સ્વાદ માં એકદમ ચટપટી હોય છે... 👌🏻 Noopur Alok Vaishnav -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ ભેળ, મુબઈયા ની મમરા ની ભેળ કરતા બહુ જ અલગ છે, પણ વરસાદી મોસમમાં માં બહુ ખવાય છે.ગરમ ગરમ કોર્ન, અને ખાટો - મીઠો- ગળ્યો ટેસ્ટ સરસ લાગે છે.#EBWk 8 Bina Samir Telivala -
સુરતી કોલેજીયન દાણાની ભેળ (Surati Collegian Recipe In Gujarati)
#PS આ સુરતનું સ્ટ્રીટ ફૂડ છે સુરત જાઓ અને તમે કોલેજ દાણાની ભેળ ની ખાઓ તો નકામું છે સુરતમાં galiye galiye આ ભેળ મળે છેઅમે જ્યારે કોલેજમાં ભણતા ત્યારે દરરોજ ખાતા હતા, તેનો ચટપટો અને ટેંગી ટેસ્ટ મને ખૂબ જ ભાવે છે મારી ખૂબ જ ફેવરિટ છે Arti Desai -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#વીકએન્ડવરસતા વરસાદ માં લોન્ગ ડ્રાઈવ પર જઈએ કે સાંજે ફરવા માટે નીકળ્યા હોય ત્યારે મકાઈ ખાવા ની ખુબ ગમે છે. કોર્ન ભેળ ખાવાની ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
-
ચીઝ કોર્ન (મકાઈ) ભેળ(Cheese Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week 17મકાઈ નાના મોટાચીઝ કોર્ન (મકાઈ) ભેળ બધાને ભાવે. અમારી ઘરે બધાને મકાઈ ભાવે અને ચીઝ પણ ભાવે. Richa Shahpatel -
મકાઈ ની ભેળ (makai Bhel recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-30#સુપરશેફ1#શાક એન્ડ કરીસ Sunita Vaghela -
મેથી ની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#MFFગુજરાત રાજ્ય ની સ્પેશ્યાલીટી Bina Samir Telivala -
-
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#RC1#Week1#પીળી રેસિપીમકાઈ નો છીણો Jayshree Chotalia -
મુંબઈ ભેળ (Mumbai Bhel Recipe In Gujarati)
ઈન્ડીયા મા ભેળ બનાવવા ની રીત અલગ અલગ પ્રદેશ મા અલગ અલગ છે.કોલકતા ની ઝાલમુડી,ગુજરાતી ભેળ ,મુંબઇ ભેળ અલગ જ હોય છે . Bindi Shah -
કોર્ન ભેળ. (Corn Bhel Recipe in Gujarati)
#Eb#Cookpadindia#Cookpadgujrati કાર્બોહાઈડ્રટસ અને ફાઈબરથી ભરપુર મકાઈ એક એવી સામગ્રી છે જેમાંથી આપણે અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવીએ છીએ. જેમકે મકાઈ નો ચેવડો, ચાટ, ઢોકળા વગરે.. વગેરે.. આજે મેં પણ અહીં ગુજરાતમાં આવેલ સુરત શહેરની ડમુસ દરિયા કિનારે મળતી ફેમસ મકાઈની ભેળ બનાવી છે. જે બનાવવામાં વધુ સમય નથી લાગતો. નાના-મોટા ને ભાવે એવી ચટાકેદાર સ્વીટ કૉર્ન ભેળ ચોમાસા માં ખાવાની મજા આવે, એવી આ ભેળ છે. Vaishali Thaker -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadgujarati ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્ન અને કોર્ન થી બનતી ચટપટી ભેળ ખવાની ખૂબ મજા આવતી હોય છે.. ઘરે જ આ ભેળ બનાવવી ખૂબ સરળ છે અને જલ્દી પણ બનતી હોય છે. ચીઝ નાંખી ને બનતી આ ભેળ બાળકો ને પણ ખૂબ મજા આવે એવી હોય છે. Neeti Patel -
મકાઈ બટર મસલા(makai butter masala recipe in gujarati)
#ફટાફટઆ મકાઈ બટર મસાલા નાના-મોટા બધા ની ખૂબ જ પ્રિય હોય છે અને બધાને ખૂબ જ ભાવતી હોય છે આ ચોમાસાની સિઝનમાં ખાવાની મજા જ કંઈક અલગ આવે છે અને એકદમ ફટાફટ બની જાય છે. Komal Batavia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16381241
ટિપ્પણીઓ (8)