કોર્ન ભેળ (Corn Bhel Recipe in Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
સ્વીટ કોર્ન મને ખૂબ જ ભાવે છે. અવાર-નવાર ભજિયા, સબ્જી ને ચાટ બનાવું.. વરસાદમાં જુદા-જુદા ફ્લેવરનાં કોર્ન ખાવાની ખૂબ જ મજા પડે.
કોર્ન ભેળ (Corn Bhel Recipe in Gujarati)
સ્વીટ કોર્ન મને ખૂબ જ ભાવે છે. અવાર-નવાર ભજિયા, સબ્જી ને ચાટ બનાવું.. વરસાદમાં જુદા-જુદા ફ્લેવરનાં કોર્ન ખાવાની ખૂબ જ મજા પડે.
રાંધવાની સૂચનાઓ
- 1
અગાઉથી બાફેલી અને દાણા કાઢીને રાખેલ મકાઈનાં દાણા લો. એમાં કેપ્સીકમ ઝીણું સમારીને રાખો.
- 2
હવે ડુંગળી, ટામેટા અને કાકડી સમારી લો. ૧ લીલું મરચું પણ સમારી લો.
- 3
હવે બધું ભેળવી મીઠું, મરચું અને ચાટ મસાલો ઉમેરો. લીંબું નો રસ અને કોથમીર ભેળવો.
- 4
ટામેટાનું ફૂલ બનાવી ઉપર ગોઠવો. બાજુમાં લીંબૂંની ચીર વડે ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8સુરતના ડુમસના દરિયા કિનારાની ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે છે. Hemaxi Patel -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ચોમાસા માં વરસતા વરસાદ માં ખાવાની મજા પડે તેવી 🌽 કોર્ન ભેળ. Dipika Suthar -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadgujarati ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્ન અને કોર્ન થી બનતી ચટપટી ભેળ ખવાની ખૂબ મજા આવતી હોય છે.. ઘરે જ આ ભેળ બનાવવી ખૂબ સરળ છે અને જલ્દી પણ બનતી હોય છે. ચીઝ નાંખી ને બનતી આ ભેળ બાળકો ને પણ ખૂબ મજા આવે એવી હોય છે. Neeti Patel -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8આજે મે કોર્ન ભેળ બનાવી છે જે ખુબ જ ઓછા સમય મા બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે અત્યારે ચોમાસાની સિઝન મા આવી ચટપટી કોર્ન ભેળ ખાવાની મજા આવે છે તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8 કોર્ન ભેળ બનાવી ખૂબ જ સહેલી છે અને ઓછા ટાઈમ માં પણ આ ચટપટી વાનગી બની જાય છે. અમેરિકન મકાઈને બાફીને તેના દાણા કાઢી ને કોર્ન ભેળ બનાવવામાં આવે છે. કોર્ન ભેળ પર બેસન સેવ અને ચીઝથી ટોપિંગ કરવામાં આવે છે જેને લીધે તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
કોર્ન ભેળ (Corn Bhel Recipe in Gujarati)
#EB Week 8 ☔☔⛈️⛈️🌦️🌦️☔☔ 🌽 વરસાદની સિઝનમાં મકાઈ ને લીલી માંડવી🥜🥜 ખાવાની ખૂબ મજા આવે અને જો તે ગરમ હોય તો તો શું કહેવું👌👌👌👌 બહાર ઝરમર ઝરમર વરસાદ હોય અને આપણે મકાઈ લીલી માંડવી સ્વાદ માણી રહ્યા હોય.🥜🥜🌽મકાઈ ચાટ કે પછી મકાઈ ની ભેળ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય ખરું ને......તો ચાલો આ જે મકાઈ માંથી બનતી ભેળ ની ૨ રેસીપી જોઈ લઈએ આ રેસીપી માં એક પણ પ્રકારની ચટણી નો ઉપયોગ કર્યો નથી માત્ર રસોડામાં ઉપલબ્ધ સૂકા મસાલાથી બનાવી છે Buddhadev Reena -
ક્રિસ્પી કોર્ન(Crispy corn recipe in Gujarati)
#GA4#WEEK8#SWEETCORN#COOKPADGUJ#COOKPADINDIA#MRC રેસ્ટોરાં સ્ટાઈલ ક્રિસ્પી કોર્ન ખૂબ સરસ લાગે છે. ને નાના મોટા દરેક ને પસંદ પડે એવીજ છે. મેં આજે અહીંયા આવીજ ' ક્રિસ્પી કોર્ન ' સર્વ કરી છે. Shweta Shah -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8આપણે ત્યાં અલગ અલગ પ્રકાર ની ભેળ બને છે.આજે અહી કોર્ન ભેળ બનાવવા ના છીએ મકાઈ આમેય હેલ્થી ગણાય છે .બનાવવા માં સરળ અને સ્વાદ અનુસાર પણ ખૂબ જ સરસ છે. Varsha Karia I M Crazy About Cooking -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#WEEK8કોર્ન ભેળમકાઈ બધા ને ભાવે,પણ તેને બાફવા મા ખૂબ વાર લાગે છે.પણ માઈક્રોવેવ મા ઝડપ થી બફાય જાય છે. Colours of Food by Heena Nayak -
ચીઝી સ્વીટ કોર્ન ચાટ (Cheese Sweet Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcornઆજે મે આયા સ્વીટ કોર્ન ચાટ બનાવી છે.સ્વીટ કોર્ન તો બધા ને ભાવતી જ હોય છે.અને ચાટ પણ બધા ને ભાવે તો ,મે તેની ચાટ બનાવી છે. બાર જે મકાઈ ની ચાટ બનાવે છે મે એવી જ રીતે બનાવી છે.એને એવા જ ગ્લાસ માં સર્વ કરી છે જેથી બાળકો ને બાર હોય તેવું જ લાગે.મે એમાં ચીઝ નાખ્યું છે.જે આમ પણ હેલધિ હોય અને બાળકો નું ફેવરિટ હોય છે . Hemali Devang -
-
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#week8સુરત અને ખાસ કરી ને ડુમસ ની ખૂબ જ પ્રખ્યાત કૉલેજીનો ની ત્યાં સૌ ની પ્રિય અને વરસાદ માં તો આ ખાવાનું મન સૌ ને થઇ જાય એવી આ કોર્ન ભેળ બનાવા માં પણ એટલી જ સહેલી અને સ્વાદ માં એકદમ ચટપટી હોય છે... 👌🏻 Noopur Alok Vaishnav -
કલરફુલ કોર્ન ભેળ(colour full corn bhel in Gujarati)
#cookpadindia#cookpadgujવરસતા વરસાદમાં સૌની માનીતી વાનગી!!! Neeru Thakkar -
કોર્ન ભેળ
#RB15સુરત ડુમસ ના દરિયા કિનારે મળતી ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવા ની ખુબ મજા આવે છે. Hemaxi Patel -
કોર્ન ભેળ. (Corn Bhel Recipe in Gujarati)
#Eb#Cookpadindia#Cookpadgujrati કાર્બોહાઈડ્રટસ અને ફાઈબરથી ભરપુર મકાઈ એક એવી સામગ્રી છે જેમાંથી આપણે અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવીએ છીએ. જેમકે મકાઈ નો ચેવડો, ચાટ, ઢોકળા વગરે.. વગેરે.. આજે મેં પણ અહીં ગુજરાતમાં આવેલ સુરત શહેરની ડમુસ દરિયા કિનારે મળતી ફેમસ મકાઈની ભેળ બનાવી છે. જે બનાવવામાં વધુ સમય નથી લાગતો. નાના-મોટા ને ભાવે એવી ચટાકેદાર સ્વીટ કૉર્ન ભેળ ચોમાસા માં ખાવાની મજા આવે, એવી આ ભેળ છે. Vaishali Thaker -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBવરસાદ ની મોસમ માં કોર્ન (ભુટ્ટા ) ખાવાની મજા આવે. ભુટ્ટા માંથી ઘણી રેસિપી બને, જેમાં મીઠ્ઠી અને તીખી અથવા નમકીન રેસિપીઓ બને છે. અહીં હું કોર્ન ની ભેળ બનાવી છે. જે બહું જલ્દી બની જાય છે. Asha Galiyal -
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
સરળ અને હેલ્ધી રેસિપી.#GA4#SWEETCORN Chandni Kevin Bhavsar -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#WEEK8સુરતમાં ડુમસ ના દરિયા કિનારે મળતી પ્રખ્યાત કોલેજિયન ભેળ ખૂબ જ ટેસ્ટી છે.આ કોર્ન ભેળ ઘરમાં રહેલી સામગ્રી માથી જ ઓછા સમયમાં અને સરળતાથી તૈયાર કરી શકાય છે. Ankita Tank Parmar -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB #week8 વરસાદ વરસતો હોય સાંજનો સમય હોય ક્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય અને આ ચટપટા ખાવામાં ભેળ એક બેસ્ટ ઓપ્શન છે વરસાદની મોસમમાં કોન ભે લ ખાવાની ખૂબ જ મજા આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કોર્ન ચાટ(sweet corn chaat Recipe in Gujarati)
#GA4#week8#sweetcornચોમાસાના સમય માટે કે ઠંડી ની ઋતુ માં ખાવાલાયક વધુ એક મસાલેદાર ચાટ રેસીપી. સ્વીટ કોર્ન ચાટ એ એક સરળ નાસ્તો છે જે તમે ઝડપથી અથવા જ્યારે પણ તમારી પાસે ઓછા સમય મા તૈયાર કરી શકો છો. કોઈ પણ તે બનાવી શકે છે કારણ કે તેને કોઈ રસોઈ કુશળતાની જરૂર નથી...ખુબ જ યમ્મી અને ટેસ્ટ ફુલ આ ડિશ ખાવાની તો મજા પડે છે સાથે નાના બાળકો માટે એક હેલ્થી અને એમની મનપસંદ ડિશ ગણી શકાય... Twinkal Kalpesh Kabrawala -
ચીઝ કોર્ન મસાલા ભેળ (Cheese Corn Masala Bhel Recipe In Gujarati)
#EB#Week8ભેળ તું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે.ટેસ્ટ માં ચટપટી હોવા થી નાના મોટા બધા ને બહુ જ ભાવે છે.મસાલા ચીઝ કોર્ન ભેળ Arpita Shah -
-
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#સ્નેક્સહમણા વરસાદ ની સીઝન ચાલું થઈ ગઈ છે. તો એમાં આ કોર્ન ભેળ ખાવા ની મજા જ કંઈક ઔર છે. બનાવવા માં ખૂબ સરળ અને સાંજ ના સ્નેક્સ માટે એકદમ બેસ્ટ છે. Sachi Sanket Naik -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week-8#cornbhelઆ કોર્ન ભેળ નાના બાળકો ને નાસ્તા માં યમ્મી લાગે છે.અને ફાસ્ટ બની જાય છે... Dhara Jani -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek 8સાંજનો હળવો નાસ્તો કોન ચાટ તૈયાર છે. Archana Parmar -
ચીઝ કોર્ન (મકાઈ) ભેળ(Cheese Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week 17મકાઈ નાના મોટાચીઝ કોર્ન (મકાઈ) ભેળ બધાને ભાવે. અમારી ઘરે બધાને મકાઈ ભાવે અને ચીઝ પણ ભાવે. Richa Shahpatel -
કોર્ન ભેળ(Corn Bhel recipe in Gujarati)
#EBWeek8 કોર્ન ભેળ સાંજના નાસ્તા માટે બેસ્ટ ઓપશન છે...નાની પાર્ટી હોય ત્યારે પણ સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય...બોઈલ કોર્ન તૈયાર હોય તો બાળકો પણ No fire રેસીપી બનાવી શકે છે... Sudha Banjara Vasani -
મકાઈ ની ચટપટી (Makai Chatpati Recipe In Gujarati)
વરસાદ માં ખાવાની ખૂબ મજા આવે છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે Meghna Shah -
મકાઈ અને ચીઝ નું ચટપટું શાક | Cheese Corn Masala
ચોમાસામાં ગરમા-ગરમ મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો આપણે મકાઈ માંથી આજે એક બહુ જ ટેસ્ટી અને ચટપટી સબ્જી બનાવીશુ, ચીઝ કોર્ન મસાલા. વરસાદની સીઝનમાં આ સબ્જી ખાવાની બહુ જ મજા પડી જાય છે.#સુપરશેફ1 Rinkal’s Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15209641
ટિપ્પણીઓ