રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં વટાણા બટાકા બાફી લો.
- 2
હવે પેન મા તેલ ગરમ કરી તેમાં રાઈ હિંગ નાખી પીસેલું લસણ બારીક સમારેલા ડુંગળી ટામેટાં નાખી ફ્રાય કરવા તેમાં મીઠું નાખી થોડીવાર બાદ બટાકા વટાણા નાખી થોડું જરૂર મુજબ પાણી નાખી ઉકાળવું હવે મરચું ધાણાજીરું ખા ડ નાખી ઉકાળવું હવે ગેસ પરથી ઉતારીને ધાણા નાખી દો.
- 3
ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
-
-
-
-
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4 #Week4 # ફૂડ ફેસ્ટિવલ4 Vandna bosamiya -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
દહીં નાખી ને વેજીટેબલ ખીચડી બનાવી...પાપડ પાપડી ને ઘી નાખી ખાવાની મજા આવે એવી... #FFC2 Week 2 Jayshree Soni -
-
-
સરગવાની શીંગ નું લોટવાળું શાક (Saragva Shing Lotvalu Shak Recipe In Gujarati)
સરગવાના ઘણા બધા ફાયદા છે સરગવાને માફી અને તેનું પાણી પીવાથી ઘૂંટણ આ દુખાવામાં રાહત મળે છે સરગવામાં કેલ્શિયમ હોય છે તો જમવાના માં સરગવાનો ઉપયોગ કરવો જોઈએ તો આજે મેં સરગવાની સિંગનું લોટવાળું શાક બનાવ્યું. પારુલબેન પટેલ ની રેસીપી ફોલો કરી અને આજે મેં આ શાક બનાવ્યું. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16438405
ટિપ્પણીઓ