વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

દહીં નાખી ને વેજીટેબલ ખીચડી બનાવી...પાપડ પાપડી ને ઘી નાખી ખાવાની મજા આવે એવી... #FFC2 Week 2

વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)

દહીં નાખી ને વેજીટેબલ ખીચડી બનાવી...પાપડ પાપડી ને ઘી નાખી ખાવાની મજા આવે એવી... #FFC2 Week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20/25 મીનીટ
  1. 2 વાડકીફોતરી વાળી મગ ની દાળ
  2. 1 વાટકી બાસમતી ચોખા
  3. 1 ચમચી હળદર
  4. 2/3લીલા મરચા
  5. 1 ચમચી લાલ મરચુ
  6. 1 ચમચી ગરમ મસાલો
  7. સ્વાદ સ્વાદ મુજબ મીઠુ
  8. આદુ નો ટુકડો
  9. 1 ચમચી ખીચડી મસાલો
  10. 2-3 લવિગ
  11. 1/2 વાટકી દહીં
  12. મીકસ શાક ( બટાકા ડુંગળી - 2 નંગ કેપ્સિકમ -1 ગાજર વટાણા. ગલકુ ટામેટુ.)
  13. વધાર માટે
  14. 3/4 ચમચી ઘી
  15. 1 ચમચી રાઈ જીરુ
  16. 4/5 કળી લસણ

રાંધવાની સૂચનાઓ

20/25 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ શાક ધોઈ સાફ કરી સમારી લો આદુ લસણ મરચા ની પેસ્ટ કરો

  2. 2

    હવે દાળ ચોખા ધોઈ લો.કુકર ઘી નાખી ગરમ થાય એટલે રાઈ જીરુ નાખી તફડાવી પછી લસણ મરચા આદુ ની પેસ્ટ મિક્સ કરો

  3. 3

    હવે શબજી નાખી 5/6મીનીટ ફ્રાય કરો હવે દાળ ચોખા મીકસ કરી બધો મસાલો.સ્વાદ મુજબ મીઠુ ને દહીં નાખી બરાબર મિક્સ થઈ જાય એટલે જરૂર મુજબ પાણી એડ કરવુ.

  4. 4

    કુકર બંધ કરી 2/3સીટી વગાડવી.ગેસ બંધ કરી ઠંડુ થાય એટલેથી નાખી પાપડ પાપડી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes