ફાડા લાપસી
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પાણી ગરમ કરવા મૂકો. પછી
એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. - 2
ફાડાને ધીમા શેકી લો. સુગંધ આવે અને દાણા બરાબર શેકાઇને ઘી છૂટે
પછી ગરમ પાણી ધીરે ધીરે ધીરે ઉમેરો. ને સતત હલાવતા રહો. તેમાં કિસમસ અને બદામની કતરણ ઉમેરો. - 3
પાણી બળી જાય ને લચકા પડતું થાય પછી તેમાં ઈલાયચી પાઉડર ઉમેરો અને ગોળ ઉમેરો પછી ગોળ ઓગળી જાય ને ફરી લચકા પડતું થાય પછી તેમાંથી ઘી છૂટું પડી જાય ત્યા સુધી રાખો. ને પછી
તેમાં નવશેકુ દૂધ ઉમેરો આથી લાપસી ખૂબ જ સરસ થાય છે. - 4
તો તૈયાર છે આપણી ફાડા લાપસી. આને થાલીમા ઘી લગાવી ને પીસ કરવા હોય તો તેમ પણ થાય. પણ
વહેલા મોડા જમવા આવે તો ગરમ
પણ કરી શકાય માટે હું પીસીસ નથી કરતી. આ ગરમ વધારે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
શુભ પંસગો મા થતી આ આપણી એક પારંપરિક મિઠાઈ છે.#cookpadindia #cookpadgujarati #sweetdish #EB #week10 #phadalapsi Bela Doshi -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
બઘા ને દિવાળી ની શુભેચ્છાઓ. ધનતેરસના દિવસે અમારે ત્યાં ફાડા લાપસી જ હોય.શુભ ઘનતેરસ. #cookpadindia #cookpadgujarati #sweetdish #fadalapsi #DFT Bela Doshi -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
# cookpadgujarati#cookpadgujarati #ChooseToCook Bharati Lakhataria -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10Theme10 આ વાનગી શુભ પ્રસંગોમાં તેમજ ધાર્મિક તહેવારોમાં બનતી હોય છે ....ગુજરાતી ઘરોમાં આ લાપસી લોકપ્રિય છે...આજે રથયાત્રાના પર્વ નિમિત્તે પ્રસાદ રૂપે બધા જ ઘરોમાં બનાવીને જગન્નાથ જી ને ધરાવાય છે.... Sudha Banjara Vasani -
ફાડા લાપસી
#EB#Week10#cookpadindia#cookpadgujarati આપણા ગુજરાતીઓ ના કોઈપણ સારા કે ધાર્મિક પ્રસંગો માં અચૂક ફાડા લાપસી બનતી હોય છે.તે ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે. Alpa Pandya -
-
ફાડા લાપસી (ઓરમુ)
#કાંદાલસણ ફાડ લાપસી ને કુકર માં બનાવા થી જલદી થાય અને સમય પણ બચે છે Vaghela bhavisha -
-
-
ફાડા લાપસી
#RB5#MDC#cookpadindia#cookpadgujarati#traditional _sweet#lunch#authentic _recipeલગભગ દરેક ઘર માં શુભ પ્રસંગો પર પહેલા લાપસી બનાવવા માં આવે છે .મે આજે અખાત્રીજ ના અવસર પર ફટાફટ બની જાય એવી ફાડા લપસી બનાવી છે .જે મારા મમ્મી બનાવે છે એ રીત છે .મારા સાસુ માં ને પણ લાપસી ખૂબ જ ભાવતી .આજે હું મારા બેય માં ને આ રેસિપી ડેડિકેટ કરું છું . Keshma Raichura -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10#POST15#COOKPADGUJARATI#FADALAPSI#Gujarati#SWEET Jalpa Tajapara -
-
-
ઘઉં ના નાના ફાડા ની લાપસી(Broken Wheat Lapsi recipe in Gujarati)
#india2020 વિસરાતી વાનગી એ મોટેભાગે ગોળમાંથી અને ધાન - દુધ માંથી બનતી હોવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુણકારી હોય છે. વિસરાતી વાનગી યાદ કરીએ તો નવા ઘઉં થયા પછી ઘઉંના ફાડાની લાપસી, નવા ચોખા થયા પછી ખીર નવા અલગ-અલગ ધાન થયા પછી સાતધાન ની ખીચડી આવી રીતે અલગ અલગ પ્રકારથી બનાવીને સીઝન મુજબ પૂજામાં અથવા નિવેદ માં ઉપયોગમાં લેવામાં આવે છે. આજે મેં વિસરાતી વાનગી માં ફાડા ની લાપસી બનાવી છે જે પહેલા ઘરમાં લગ્ન પ્રસંગ ઉપર, બાળકનો જન્મ થયો હોય કે ઘરે કોઈ પણ પૂજા હોય ત્યારે લાપસી જરૂર બનાવવામાં આવતી હતી. Bansi Kotecha -
-
-
-
-
ફાડા લાપસી
#હેલ્થી#india#GHપોસ્ટ-2આજે જીવંતીકા માતાજી નું વ્રત કર્યું છે..તો પ્રસાદ માં બનાવી છે ઘઉ ના ફાડા ની લાપસી .. Sunita Vaghela -
-
ફાડા લાપસી
આજે અક્ષય તૃતીયા છે.સાથે પરશુરામ જયંતિ પણ છે..તો એ નિમિત્તે ભગવાન ને પ્રસાદ માટે બનાવી..🙏 Sangita Vyas -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DTR ધનતેરસ ની સર્વ ને શુભેચ્છાઓ 💐બે રીતે લાપસી બને છે ઘણા તેમાં ખાંડ નાખી ને ઇલાયચી ભૂકો નાખી બનાવે છે મે ગોળ ને જાયફળ નાખ્યું છે HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16432380
ટિપ્પણીઓ