ફુલાવર વટાણા બટાકા નું શાક

thakkarmansi
thakkarmansi @mansi96
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપફુલાવર
  2. 2બટાકા
  3. 1/2 કપ વટાણા
  4. સ્વાદનુસાર મીઠુ
  5. 1ટામેટું
  6. 1 ચમચીધાણાજીરું
  7. 2 ચમચીમરચું
  8. ચપટીહળદર
  9. ચપટીરાઈ
  10. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ફ્લાવર અને બટાકાને સમારી પાણીથી ધોઈ લો.

  2. 2

    હવે પેનમાં તેલ મૂકો. તેલ થાય પછી તેમાં રાઈ મૂકો. પછી તેમાં હિંગ નાખો. હવે તેમા વટાણા,ફુલાવર અને બટાકા નાખી મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં હળદર,મીઠું,ધાણાજીરું,મરચું નાખી બરાબર રીતે મિક્સ કરી લો.

  4. 4

    થોડીવાર ઢાંકીને ચડવા દો. હવે તેમાં ટામેટા એડ કરી મિક્સ કરી લો. હવે પાછું ઢાંકણ ઢાંકી પાંચથી સાત મિનિટ માટે ચઢવા દો.

  5. 5

    હવે સર્વિંગ બાઉલમાં શાક મૂકી ધાણા એડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

Similar Recipes