નાગ પંચમી નિમિત્તે બાજરીના લોટ ના કુલેર ના લાડુ

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#SFR
નાગ પંચમી એટલે આપણે નાગ નું ચિત્ર દોરીને તેની પૂજા કરીએ છીએ અને કુલેર ધરાવીએ છીએ અને નાગદેવતા નો દીવો કરીએ છીએ અને પછી રૂ લઈ તેમાંથી કંકુ વાળો હાથ કરી નાગલો બનાવીએ છીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ થી દસ મિનિ
અન્ય લોકો માટે
  1. 1 કપબાજરીનો લોટ
  2. 1/2 કપ સમારેલો ગોળ
  3. 1/4 કપ ગરમ કરેલું ઘી

રાંધવાની સૂચનાઓ

પાંચ થી દસ મિનિ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ લઇ તેને ચાળી લેવો બાજરી ના લોટ તાજો જ લેવો

  2. 2

    હવે તેમાં સમારેલો ગોળ ઉમેરી હાથથી બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    પછી તેમાં ઘી ઉમેરી મિક્સ કરી લાડુ વાળી લેવા

  4. 4

    નાગદેવતા ના ચિત્રોની સામે દીવો કરી બાજરીની કુલર ના લાડુ નાગદેવતા ને ધરાવવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes