કુલેર ના લાડવા(Kuler na Ladva Recipe in Gujarati)

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#સાતમ
પોસ્ટ 1#નાગ પાંચમ

આજે મેં નાગ પાંચમ માટે કુલેર ના લાડવા બનાવ્યા છે એમાં કોઈ વાટકી ક કપ નું માપ નથી લીધું, કારણકે કોઈને ગળ્યું વધુ-ઓછું ગમે સ્વાદ માં તો એ મુજબ ગોળ માં વધ-ઘટ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ખાલી ઘી ગરમ કરો
5 નંગ
  1. ઘી જરૂર મુજબ
  2. ગોળ જરૂર મુજબ
  3. બાજરીનો ઝીણો લોટ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

ખાલી ઘી ગરમ કરો
  1. 1

    સૌપ્રથમ ગોળ ને ઝીણો સુધારી લો/દસ્તા થી કચરી લો,સહેજ પણ કણી ક ટુકડા ના રહે તેવો.હવે એક કથરોટ ક મોટી થાળી માં ગોળ મૂકી દો. હવે તેમાં ગરમ કરેલું(ઉકળે એવું નઈ,થોડું પીગળે એટલું) ઘી રેડતાં જઈને ગોળ અને ઘી ફીણતાં જવું,જેમ-જેમ ફીણતાં જશો તેમ ગોળ ઘી પી લેશે અને ઉજાસ આવશે.હવે તેમાં થોડું ઘી ફરી રેડીને લોટ ધીમે-ધીમે ઉમેરતાં જઈને મિક્સ કરતા જવું.લાડવા વળાય એવું મિશ્રણ થાય એટલે લાડુ વાળીને સર્વ કરવાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

ટિપ્પણીઓ

Similar Recipes