ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

Kusum Devaliya
Kusum Devaliya @kusum_123

ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોબાફેલા બટાકા
  2. 100 ગ્રામ ભૂંગળા
  3. 3 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  4. 3 ચમચીલાલ મરચું પાઉડર
  5. તેલ જરૂર પ્રમાણે
  6. ગરમ મસાલો
  7. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આદુ મરચા અને લસણની પેસ્ટ બનાવી લો બટાકા બાફી લેવા મોટા કટકા કરવા

  2. 2

    એક પેન માં તેલ મૂકી તેમાં લસણ આદુ મરચા ની પેસ્ટ ઉમેરી લાલ મરચુ પાઉડર, ગરમ મસાલો મીઠું સ્વાદાનુસાર નાખવું.બટાકા ઉમેરી લીંબુ નાખી,ભૂંગળા જોડે સર્વ કરવા.

  3. 3

    શીંગ દાણા સાથે સારા લગે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kusum Devaliya
Kusum Devaliya @kusum_123
પર

ટિપ્પણીઓ

Similar Recipes