ચોકલેટ બરફી

Kamlaben Dave
Kamlaben Dave @kamlabendave

અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙
#AA2
શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍
#SFR
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB17
વીક 17
શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍
#SJR

ચોકલેટ બરફી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙
#AA2
શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍
#SFR
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB17
વીક 17
શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍
#SJR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમિલ્ક પાઉડર
  2. 1 કપક્રીમ અથવા ઘરની મલાઈ(દૂધનો ભાગ ના રાખવો)
  3. 5 ચમચીકાજુ પાઉડર
  4. 1 ચમચીકૉકો પાઉડર(સ્લેબ પણ લઇ શકો)
  5. 5 ચમચીખાંડ
  6. 5 ચમચીઘી ટોટલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાજુ ને ધીમા તાપે સેકી ઠંડા કરી બારીક પાઉડર કરી લેવો ટુકડા પણ રાખી શકાય,ત્યારબાદ
    એક બાઉલ માં મિલ્ક પાઉડર લો તેમાં 2 ચમચી ઘી, 5 ચમચી ખાંડ,મલાઈ નાખી મિક્સ કરી દો..

  2. 2

    એક કડાઈ મા 2 ચમચી ઘી મૂકી મિક્સ કરેલ નાખી 2 મિનિટ સુધી હલાવો..પછી તેમાં કાજુ પાઉડર નાખો.. મિક્સ કરી લો કડાઈ માંથી છૂટું પડે ત્યાં સુધી મેસ કરો..પછી ગેસ બંધ કરી દો

  3. 3

    ત્યાર બાદ તેમાં કોકો પાઉડર નાખો.સારી રીતે મિક્સ કરી લ્યો.
    એક પ્લેટ ઘી વાળી કરી અથવા બટર પેપર પાથરી તેમાં મિશ્રણ પાથરી દ્યો,

  4. 4

    થોડું ઠંડું થાય એટલે કાપા પાડી ફરી ઠંડું થવા દો,
    બરફી જામી જાય એટલે ડીશમાં થી કાઢી ડબ્બામાં પેક રાખવા,
    ફ્રીઝ માં રાખી દેવી,જેથી લાંબો સમય એવી ને એવી જ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kamlaben Dave
Kamlaben Dave @kamlabendave
પર

ટિપ્પણીઓ

Similar Recipes