દૂધી-સાબુદાણાની ખીર

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#SJR
#શ્રાવણ/જૈન રેશીપી
#SFR
#શ્રાવણ ફેસ્ટિવ રેશીપી
#RB20
#માય રેશીપી બુક

દૂધી-સાબુદાણાની ખીર

#SJR
#શ્રાવણ/જૈન રેશીપી
#SFR
#શ્રાવણ ફેસ્ટિવ રેશીપી
#RB20
#માય રેશીપી બુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1.5 લિટરદૂધ
  2. 100 ગ્રામદૂધી
  3. 50 ગ્રામસાબુદાણા ધોોઈને 3-4 કલાક પલાળેેેલા
  4. 300 ગ્રામખાંડ
  5. 1.5ચમચો ઘી
  6. 2 ચમચીમિલ્ક પાઉડર
  7. 5 નંગકાજુની કતરણ
  8. 5 નંગબદામની કતરણ
  9. 4 નંગએલચીનો ભુકો
  10. 6-7કેસરના તાંતણા 2--3 ચમચી દૂધમાં પલાળીલા
  11. ગાર્નિશિંગ માટે:-
  12. 1 ચમચીબદામ-કાજુની કતરણ
  13. તુલસીપત્ર
  14. ગુલાબની પાંદડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ ગરમ કરી લો અને કડાઈમાં ઘી મૂકી પ્રથમ કાજુ-બદામની કતરણને શેકી પ્લેટમાં કાઢી લો એજ કડાઈમાં ઘી સાથે દૂધીને શેકી લો.

  2. 2

    ત્યારબાદ પલાળેઈલા સાબુદાણા દૂધમાં ઉમેરી ચડવા મૂકો.સાબૂદાણા પારદશૅક થવા લાગે એટલે શેકેલી દૂધી ઉમેરી દો.7-8 મિનીટ માટે ચડવા દો એ પછી તેમાં ખાંડ ઉમેરો અને ઉકળવા દો.

  3. 3

    ખાંડ બરાબર મીકસ થઈ જાય એટલે વાટકીમાં થોડા દૂધમાં મિલ્ક પાઉડર ઓગાળી ઉકળતા દૂધમાં ઉમેરી દો રોસ્ટ કરેલ કાજુ-બદામની કતરણ ઉમેરી દો.5 મિનીટ પછી ઉતારી લો.રૂમ ટ્રેમ્પ્રેચર પર ઠંડી કરી દૂધમાં પલાળેલ કેસર ઉમેરી દો. પછી ફ્રીઝમાં ઠંડી થવા મૂકો

  4. 4

    ત્યારબાદ ખીર સર્વિંગ બાઉલમાં લઈ ગુલાબની પાંદડી આને તુલસીપત્રથી ગાર્નિશ કરી સર્વ કરો.તૈયાર છે ફરાળી
    ઠંડી yammy દૂધી-સાબુદાણા ની ખીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes