હેલ્ધી ચોકલેટ મફિન્સ

Kamlaben Dave
Kamlaben Dave @kamlabendave

અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙
#AA1
શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍
#SJR
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB18
વીક 18
#TR

હેલ્ધી ચોકલેટ મફિન્સ

અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙
#AA1
શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍
#SJR
માય રેસીપી ઈબુક 📒📕📗
#RB18
વીક 18
#TR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપ+ 1/2 કપ ઘઉં નો લોટ
  2. 1 કપખાંડ
  3. 1/2 કપકોકો પાઉડર
  4. 1/2 કપચોકલેટ પાઉડર
  5. 1/4 કપડ્રાય ફ્રૂટ પાઉડર
  6. 1/2 tspમીઠું
  7. 1 tspબેકિંગ પાઉડર
  8. 1/2 tspબેકિંગ સોડા
  9. 1 tspવેનીલા એસેન્સ
  10. 1 કપદૂધ
  11. 1/2 કપઓઇલ(સ્મેલ વગરનું તેલ લેવું)
  12. બટર તેલ જેટલું જ (ઓપ્સ્નલ)
  13. 1/2 કપકેક ડેકોર ગાર્નિશ કરવા
  14. વહીપક્રિમ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નો લોટ, મીઠું, ખાંડ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, કોકો પાઉડર ચોકો પાઉડર ને 2 વાર ચાળી લો.. હવે દૂધ, તેલ,બટર ખાંડ, એસેન્સ ફ્રૂટ મિક્સ કરી લો.

  2. 2

    દૂધ વાળા મિશ્રણ માં લોટ વાળું મિશ્રણ ધીમે ધીમે ઉમેરતા જાઓ ને મિક્સ કરતા જાઓ. ગાંઠ વગર નું કેક નું મિશ્રણ તૈયાર કરી લો.

    મફિન્સ મોઉલ્ડ ને ગ્રીસ કરી તેમાં મિશ્રણ અડધે આવે ત્યાં સુધી ભરી ઉપર થોડા કેક ડેકોર ઉમેરો.
    ડ્રાયફ્રુટ,કિસમિસ તમને મનપસંદ વસ્તુ થી ગાર્નિશ કરી શકો

  3. 3

    પ્રી હીટેડ ઓવેન માં 180°c પર 20-25 મિનિટે માટે બેક કરો.

    અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી મફિન્સ રેડી છે.
    મનપસંદ વ્હિપ ક્રિમ,,,કેક ડેકોર થી ગાર્નિશ કરી પીરસો,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kamlaben Dave
Kamlaben Dave @kamlabendave
પર

ટિપ્પણીઓ

Similar Recipes