કાચા કેળા ની ફિંગર ચિપ્સ (Raw Banana Finger Chips Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
કાચા કેળા ની ફિંગર ચિપ્સ (Raw Banana Finger Chips Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ મૂકો તેમા સમારેલ કેળા ઉમેરો ચીપ્સ તળી લો ડીશ મા લઈ લો તેમા સિઘવ મીઠું લાલમરચુ મરી પાઉડર સંચળ છાટી સર્વ કરો તૈયાર છે ટેસ્ટી કાચા કેળા ની ફિંગર ચિપ્સ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાચા કેળા ની વેફર (Raw Banana chips recipe in Gujarati)
#મોમમારી મમ્મી ને માટે કહેવા મારી પાસે શબ્દ નથી ટૂંક મા કહું તો મા તે મા બીજા વગડાના વા (ગોળ વીના મોળો કંસાર મા વિના સૂનો સંસાર) Prafulla Ramoliya -
-
કાચા કેળા ની ચિપ્સ (Kacha Kela Chips Recipe In Gujarati)
#PR Post 4 પર્યુષણ રેસીપી. કાચા કેળાની ચિપ્સ સાંજના ચા સાથે અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. ક્રિસ્પી ચિપ્સ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
કાચા કેળા ની ચિપ્સ (Raw banana chips recipe in Gujarati)
#ff2#post2#cookpadindia#cookpad_gujફ્રેન્ચ ફ્રાઇસ એ નાના મોટા સૌની પસંદ છે. સામાન્ય રીતે બટેટા થી બને છે પણ આજે મેં કાચા કેળા થી બનાવી છે.કેળા એ પોટેશિયમ થી ભરપૂર અને સાથે તેમાં વિટામિન બી6 અને સી પણ સારી માત્રા માં હોય છે. Deepa Rupani -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બાળકો ને ઘર ની બનાવેલ કાચા કેળા ની વેફર ખૂબ ભાવે છે. તેથી આજે મેં તેમનાં માટે બનાવી છે. Urvee Sodha -
-
કાચા કેળા ની મસાલા ચિપ્સ (Raw Banana Masala Chips Recipe In Gujarati)
#GA4#Week2આપણે બટેટા ની ચિપ્સ બનાવતા હોઈએ. પણ આજે મેં કાચા કેળા ની ચિપ્સ બનાવી ખુબજ સરસ બની. Vrutika Shah -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff2 ચાતુર્માસ અને શ્રવણ માસ માટે Bina Talati -
-
કેળા વેફર્સ (Banana Chips Recipe In Gujarati)
#MDCઆ રેસિપી શીખી છું તો મારી મમ્મી પાસેથી પણ હવે મારા બાળકોની મોસ્ટ ફેવરિટ છે. તો આ મધર્સ ડે માટે મારા બન્ને બાળકોને ડેડીકેટ... Hetal Poonjani -
-
કાચા કેળા ની વેફર(Raw banana chips recipe in gujarati)
#GA4#week2#Bananaકેળાની વેફર્સ બાળકોથી લઇને મોટા દરેક લોકોને પસંદ હોય છે. તે ખૂબ સારો નાસ્તો છે. તેને પિકનિક સમયે કે ભૂખ લાગે ત્યારે ખાઇ શકાય છે. ખાસ કરીને કેળાને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તો આજે અમે તમારા માટે કેળાની વેફર્સ કેવી રીતે ઘરે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. આ વેફર્સ તમે ગૌરી વ્રતના ઉપવાસમાં પણ ટ્રાય કરી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી કેળા વેફર્સ.. Twinkal Kalpesh Kabrawala -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff2#ફરાળીફ્રાય recipe#week2અમે ફરાળી માં હોમ મેડ કેળા ની વેફર બનાવીએ છીએ ને કેળા નો ચેવડો પણ બનાવીએ છીએ તો આજે મેં ફરાળી વેફર બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
કાચા કેળાની ચિપ્સ(Kacha kela chips recipe in Gujarati)
#GA4#WEEK2#banana#કાચા કેળાની ચિપ્સ Hemisha Nathvani Vithlani -
કાચા કેળા ની મસાલા ચિપ્સ (Kacha Kela Masala Chips Recipe In Gujarati)
#MVFટેસ્ટ માં બહું જ યમ્મી લાગે છે.. Sangita Vyas -
-
કાચા કેળા ની ફેંચ ફા્ય (Raw Banana French Fry Recipe In Gujarati)
#childhoodApeksha Shah(Jain Recipes)
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#જૈન રેસીપી#SJR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
શ્રાવણ માસ એટલે તહેવારોનો અને વિવિધ વ્રત નો મહીનો, ઉપવાસ માં ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તેમાં ઘરની બનાવેલી કેળા ની વેફર ખાવામાં પતલી અને ક્રીસપી લાગે છે Pinal Patel -
કાચા કેળા ની ચિપ્સ (kacha Kela Ni chips Recipe In Gujarati)
#વેસ્ટ #ઓગસ્ટઆપણે બટેટા ની ચિપ્સ તો ખાઈએ છીએ, પણ મે આજે કાચા કેળા ની ચિપ્સ બનાવી છે. જેને આપણે ઉપવાસ માં ખાઈ શકીએ છીએ Tejal Rathod Vaja -
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
મેં અહી થોડી રાઉન્ડ અને થોડી ઉભી કરી છે.અને બહુ સરસ યમ્મી ક્રિસ્પી થઈ છે.કેન્યા માં કાચા કેળા "મટોકે" ના નામ થી ઓળખાય છે.. તેઓના રોજ ના routine ખાવા માં આનો ઉપયોગ થાય છે..શાક માં કે મેશ કરી ને કે non veg માં ભેળવીને ખાય.. Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16459729
ટિપ્પણીઓ