કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#AA1 #RB18

#AA1 #RB18

વધુ વાંચો

ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#AA1 #RB18

#AA1 #RB18

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25-30 મિનિટ
4-5 વ્યક્તિ
  1. 3/4 કપઘઉંનો લોટ
  2. 1/2 કપદહીં
  3. 3/4 કપદળેલી ખાંડ
  4. 1/4 કપતેલ (સુગંધ વગરનું)
  5. 1/4 કપરવો
  6. 1 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  7. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  8. 1 ટી સ્પૂનલીંબુનો રસ અથવા વિનેગર
  9. 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  10. 2-3 ટેબલસ્પૂનદૂધ
  11. 1/4 ટી સ્પૂનકોફી પાઉડર
  12. 1 ટેબલ સ્પૂનબદામની કતરણ
  13. ચપટીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓટીજી ને 180 ડિગ્રી પર 10 મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકો. હવે એક બાઉલમાં દહીં,તેલ,પીસેલી ખાંડ અને વેનીલા એસેન્સ નાખી હેન્ડ વિસ્ક ની મદદથી હલાવીને મિક્સ કરો.

  2. 2

    હવે ઉપરના મિશ્રણ ના બાઉલ ઉપર ચાયણી મૂકીને તેમાં મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, મીઠું,બેકિંગ સોડાને ચાળી લો અને એક સ્પેચ્યુલાની મદદથી કટ એન્ડ ફોલ્ડ મેથડથી મિક્સ કરી લો.

  3. 3

    હવે કેક ના આ મિશ્રણમાં જરૂર લાગે તો બે થી ત્રણ ચમચી દૂધ ઉમેરો અને ફરીથી તેને હલાવી નાખો.પછી આ કેક ના મિશ્રણ ને કપ કેક લાઈનરમાં ભરી લો અને તેમાં ઉપરથી બદામની કતરણ નાખી ઓટીજી ની ટ્રે માં મૂકો.પહેલાથી પ્રિહિટ કરેલા ઓટીજી માં 15 થી 20મિનિટ માટે બેક કરો.

  4. 4

    15 થી 20 મિનિટ પછી ચોકલેટ મફીન્સ બનીને તૈયાર છે. ચોકલેટ બનાવતી વખતે તમે તેમાં ચોકો ચિપ્સ પણ નાખી શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર August 19, 2022 11:17
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Shashi Chaurasiya
Shashi Chaurasiya @Shashi_27632881
August 21, 2022 18:49
Delish👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સાબુદાણા ની ચકરી
  2. બાસુંદી
  3. ફરાળી ઢોકળાં
  4. રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
  5. લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)
  1. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  2. મોસંબી જ્યુસ (Sweet Lemon Juice Recipe In Gujarati)
  3. તડકા મેગી (Tadka Maggi Recipe In Gujarati)
  4. સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16447339
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close