દાબેલી (Dabeli Recipe In Gujarati)

Mansi Unadkat
Mansi Unadkat @Mansiunadkat2603

#week6
ચાલો આજે આપણે બહાર જેવી ટેસ્ટી દાબેલી બનાવતા શીખીયે

દાબેલી (Dabeli Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#week6
ચાલો આજે આપણે બહાર જેવી ટેસ્ટી દાબેલી બનાવતા શીખીયે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
-
  1. દાબેલી મસાલા માટે :
  2. 5 (6 નંગ)બટાકા
  3. 5 ચમચીદાબેલી મસાલો
  4. 2પાવડા તેલ
  5. લીલી ચટણી માટે:
  6. 2 નંગલીલા મરચા
  7. 1 ચમચીદાણા
  8. ધાણાભાજી જરૂર મુજબ
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 1/2 લીંબુ
  11. 1/2 ચમચી ખાંડ
  12. પાઉં જરૂર મુજબ
  13. મસાલા વાળા શીંગદાણા
  14. જીણી સેવ
  15. સમારેલી ડુંગળી
  16. આંબલી ની ચટણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બેટટા ને બાફી લો. પછી તેને કદ્દુ કસ કરો.

  2. 2

    પછી તેલ મુકો તેમાં હિંગ નાખી ને બટાકા નો માવો એડ કરો. પછી તેમાં દાબેલી નો મસાલો એડ કરો.

  3. 3

    પછી તેને મિક્સ કરો.

  4. 4

    પછી લીલી ચટણી બનાવી લો. લીલા મરચા ધાણાભાજી, દાણા, ખાંડ, લીંબુ, એડ કરી ક્રશ લો.

  5. 5

    પછી પાઉં લો. તેમાં પેલા લીલી ચટણી અને લાલ ચટણી લગાવો. પછી તેમાં થોડો મસાલો એડ કરો.

  6. 6

    પછી તેમાં સેવ, ડુંગળી, અને મસાલા વાળા દાણા એડ કરો. પછી પાછો બટાકા નો માવો એડ કરો.

  7. 7

    ત્યારબાદ પેન માં સેકી લો. પછી તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi Unadkat
Mansi Unadkat @Mansiunadkat2603
પર

ટિપ્પણીઓ

Similar Recipes