ફરાળી ચટપટી પેટીસ

ફરાળી ચટપટી પેટીસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને બે થી ત્રણ વાર સારી રીતે ધોઈ કૂકર માં બાફી લેવા
છાલ ઉતારી મેશ કરી લેવા,કણી ના રહે તે રીતે મેશ કરી લેવા,
તેમાં મીઠું અને આરારોટ ભેળવી પુરણ તૈય્યાર કરી લેવું,આ પુરણ
બહારના પડ માટેનું પુરણ છે,,, - 2
હવે સ્ટુફીન્ગ, અંદરનું પુરણ બનાવવા માટે એક મોટા બોઉલમાં
ઉપર જણાવેલ પૂરણમાં ભરવાની દરેક વસ્તુ ભેગી કરો,
લીંબુ મીઠું અને ખાંડ ઉમેરો,
બધો મસાલો સરખી રીતે હલાવી મિક્સ કરી લ્યો,
આ પેટિસની અંદરનું પુરણ છે,, - 3
હવે પેટીસ બનાવવા માટે બટેટાના પુરણમાંથી હાથે થી હથેળીમાં થેપી
પૂરી તૈય્યાર કરો,,તેલવાળો હાથ કરવો જેથી ચીપકે નહીં,
હવે તેમાં વચ્ચે એક ચમચી તૈય્યાર કરેલ મસાલેદાર પુરાણનો મસાલોઅથવા તેનો બોલ્સ બનાવી મૂકો અને ગોળ ગોળ પેટીસ બનાવી વાળી લ્યો,આ રીતે બધી જ પેટીસ તૈય્યાર કરી લ્યો, - 4
હવે એક થાળીમાં આરારૂટ અને રાજગરાનો લોટ મિક્સ કરીને લ્યો
હવે બનાવેલી પેટીસ તેમાં રગદોળી લ્યો,
બે થી ત્રણ વાર રગદોળવી,,એટલે એક સરસ પડ બની જશે,,
હું આ પ્રોસસ કલવાથી પેટીસ તળાતા તેમાં તેલ રહેતું નથી અને એકદમ ક્રીસ્પી બને છે.
આ રીતે બધી પેટીસ રગદોળી લ્યો, - 5
હવે એક કડાઈમાં તેલ ગરમ મુકો,,
તેલ ગરમ થાય એટલે મધ્યમ તાપે બધી પેટીસ તળી લ્યો,
ગોલ્ડન થાય ત્યાં સુધી તળવી. - 6
હવે પીરસવા માટે લીલી ચટણી બનાવી લ્યો, /ગળ્યા દહીં માં શીંગનો બારીક ભૂકો,મીઠું,ખાંડ,મરી,
અને કોથમીર ઉમેરવા.
ડીશમાં પહેલા પેટીસ મુકો,ઉપર ગળ્યું દહીં સ્પ્રેડ કરો
અને ગરમાગરમ પીરસો,,
તો તૈય્યાર છે ફરાળી પેટીસ,,,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પેટીસ (frali petties recipe in Gujarati)
#GA4#week1પોટેટોઅત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે તો તે માટે ફળાહાર માં લઇ શકાયતેવી આ રેસીપી છે ,બહારની પેટિસને ટક્કર મારે તેવો સ્વાદ બને છે ,અને પછી ઘરેઆપણા હાથે જ બનેલી હોવાથી શુદ્ધતા પણ જળવાઈ હોઈ ,,સાથે ભાવપૂર્વકબનાવેલ હોવા થી તેમાં ભાવ અને પ્રેમની મીઠાશ પણ ભળે છે ,,,મારા પરિવારમાંદરેકની આ ભાવતી ડીશ છે એટલે ફળાહારમાં તો બને જ,,,મારોંદીકરો તો ઉપવાસરહેતા પહેલા જ પૂછી લે કે મમ્મી ,સાંજે પેટીસ બનાવીશ ને ?બટેટા સાથે દહીંઅને અંદર ભરેલું સ્ટુફીન્ગ નો સ્વાદ ખુબ જ સરસ આવે છે ,, Juliben Dave -
દૂધી-સાબુદાણાની ખીર
#SJR#શ્રાવણ/જૈન રેશીપી#SFR#શ્રાવણ ફેસ્ટિવ રેશીપી#RB20#માય રેશીપી બુક Smitaben R dave -
-
-
-
ફટાફટ કડાઈ હાંડવો
#SJR#શ્રાવણ/જૈન રેશીપી#RB20#માય રેશીપી બુક હાંડવો એ આમ તો જનરલી તેના કૂકરમાં બનાવવામાં આવે છે જે બનતા ઘણો સમય લાગે છે જેથી આ કડાઈમાં બનાવવાથી ફટાફટ બની જાય અને ક્રીસ્પી તથા ટેસ્ટી બને છે. Smitaben R dave -
ફરાળી બફવડા (Farali BuffVada Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#buffvada#faralipatis#fastspecialઉપવાસ હોય ત્યારે સાબુદાણાની ખીચડી, બટેટાની સૂકી ભાજીની સાથે બફવડા તરત જ યાદ આવે છે. બફવડા જે સામાન્ય પેટીસ કરતા થોડા અલગ અને વધુ સ્વાદિષ્ટ હોય છે. આ બફવડાને નાસ્તા, સ્ટાર્ટર તરીકે અથવા સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી શકો છો. Mamta Pandya -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SJR#FDS#jainrecipe#શ્રાવણસ્પેશિયલ શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો Bhavisha Manvar -
વર્મીસેલી બોમ્બ (Vermicelli Bomb Recipe In Gujarati)
#TheChefStory#ATW2આ વાનગી મે એક યુટ્યુબર શિલ્પી પાસેથી શીખી છે. આ બોમ્બ ખાવામાં એકદમ ટેસ્ટી છે. Vaishakhi Vyas -
ફરાળી પેટીસ
વ્રત અને ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી હોય છે તેમાં સૌથી વધારે ફરાળી પેટીસ બધાને ભાવતી હોય છે.#SJR Rajni Sanghavi -
-
કારેલા નું ક્રીસ્પી શાક (Karela Crispy Shak Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેશીપી Smitaben R dave -
રાઇતું (Raita Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેશીપી#SJR#શ્રાવણી/જૈન રેશીપી Smitaben R dave -
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
-
ફરાળી પેટીસ(Farali petish n gujarati recipe)
#માઇઇબુકરેસિપિ ૨૭ફરાળ હોઈ ને પેટીસ યાદ ન આવે તે કેમ બને?બટેટા અને નારિયેળ નું મસ્ત કોમ્બિનેશન એટલે પેટીસ. . KALPA -
-
વેજ. પીઝા ફરાળી (Veg Pizza Farali Recipe In Gujarati)
#AA2#અમેઝિંગ ઓગષ્ટ 2#SJR#શ્રાવણ/જૈન રેશીપી Smitaben R dave -
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#street food#RB20 #Week20 Vandna bosamiya -
-
રાઈસ ચીલા
#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB20વીક 20શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJRસ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW1#TheChefStory Juliben Dave -
ફરાળી કચોરી
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB19વીક 19શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJR Kamlaben Dave -
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ રેશીપી#childhood Smitaben R dave -
More Recipes
ટિપ્પણીઓ