દાબેલી (Dabeli Recipe In Gujarati)

Bela Doshi @cook_27660230
રજા ના દિવસે આપણે જે વાનગીઓ બનાવતા હોય છે, એમાં ની એક
દાબેલી (Dabeli Recipe In Gujarati)
રજા ના દિવસે આપણે જે વાનગીઓ બનાવતા હોય છે, એમાં ની એક
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી લો,ઠંડા થાય એટલે કશ કરી લો
- 2
એક પેન માં તેલ ગરમ કરી તેમાં લસણ સાંતળો
- 3
હવે તૈયાર દાબેલી નો મસાલો ઉમેરો અને સાંતળો
- 4
સંતળાઈ જાય એટલે તેમાં બટાકા નો માવો ઉમેરો
- 5
ઠંડું પડે એટલે મસાલા શીંગ ભભરાવો
- 6
હવે ગળી ચટણી, સેવ, અને દાડમ ના દાણા લો
- 7
બન લઈને તેમાં પહેલા ગળી ચટણી લગાવો, પછી તૈયાર કરેલ માવો ઉમેરો એના ઉપર સેવો અને દાડમ ના દાણા ભભરાવો. ધીમા તાપે શેકી લો
- 8
તૈયાર છે ગરમાગરમ દાબેલી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CT આમ તો મારી સીટી નું ફેમસ ફૂડ ઘણું બધું છે તેમાં ભાઈ ભાઈ ની દાબેલી તો ઘણી જ ફેમસ છે Hiral Panchal -
-
-
દાબેલી(dabeli recipe in gujarati)
ઘર માં ઝટપટ બની જાય છે. ફક્ત બન લેવા પડ્યા... બધી ચટણી સાથે ગરમ ગરમ દાબેલી ખૂબજ સુંદર લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
-
દાબેલી (Dabeli Recipe in Gujarati)
#ctદાબેલી એ ગુજરાત ના કચ્છ પ્રદેશ થી જન્મેલું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. પાઉં માં બટાકા ના પૂરણ ભરી ને તેને બનાવવામાં આવે છે. નાના મોટા બધાને પસંદ આવતી આ વાનગી ઘરે સરળતા થી બનાવી શકીએ છીએ. Bijal Thaker -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની દરેક વાનગી જોરદાર હોય છે.તેમાંની એક એટલે દાબેલી.. Bhoomi Talati Nayak -
દાબેલી (Dabeli recipe in gujarati)
દાબેલી એ કરછ ની પ્રખ્યાત વાનગી છે. કરછમાં દાબેલી ને ડબલરોટી ના નામથી પણ ઓળખવામાં આવે છે. કરછ માં દાબેલી માટે ચંદુભાઈ નો ગરમ મસાલો મળી રહે છે જેમાંથી બનતી દાબેલી નો સ્વાદ જ અનોખો હોય છે. અહીં આ સ્વાદિષ્ટ દાબેલી એ મસાલાનો ઉપયોગ કરી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી એ ગુજરાત કચ્છ નું લોકપ્રિય સ્ટી્ટ ફુડ છે.જે બટાકા ના માવા ને પાંઉ વચ્ચે ભરી તેમાં ચટણી ઉમેરી બનાવા માંઆવે છે.જે ખુબ જ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#GA4#Week4આજ હું ગુજરાત - ગુજરાતી ની ઓળખ આવી કચ્છ દાબેલી ની રેસીપી શેર કરું છું.ઘર માં બધા ને પસંદ આવી દાબેલી સાથે મારા બચપણ ની બહુ જ યાદો જોડાયેલી છે. મારા માટે તો નાનપણ માં લારી પાર મળતી દાબેલી રેસ્ટોરન્ટ થી ઓછી નોતી. Vijyeta Gohil -
-
દાબેલી (Dabeli Recipe in Gujarati)
#CTહું આણંદ માં અને તે પણ વલ્લભ વિદ્યાનગર માં રહુ છું.વિદ્યા નગર એટલે વિદ્યા ની નગરી તરીકે ઓળખાય છે.આમ તો બહુ બધી વાનગી પ્રખ્યાત છે જેમ કે દિલીપભાઈ ના ઘૂઘરા, દાબેલી, મગ પુલાવ, મેગી વગેરે વગેરે. હું આજે મસ્તાના દાબેલી બનાવની છું અને સાથે સાથે દાબેલી નો મસાલો, લસણ ચટણી, મસાલા શીંગ અને ગળી ચટણી બધું બનાવની છું. એક વખત જરૂર ટ્રાય કરજોં. Arpita Shah -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી મૂળ કચ્છ માંથી ઉદભવ થયેલી એક વાનગી છે. કચ્છ મા એને ડબલ રોટી થી પણ ઓળખવા મા આવે છે. જેમાં પાવ ને વચ્ચે થી કાપી એમાં બટાકા નો મસાલો ભરવા મા આવે છે. Deepika Parmar -
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
-
દાબેલી પરાઠા (Dabeli Paratha recipe In Gujarati)
#GA4#Week1પરાઠા & પોટેટોજ્યારે બચ્ચા ને કંઈ નવું ખાવું હોય ત્યારે જે હોય એમાં જ થોડું ટ્વીસ્ટ કરી ને આપો એટલે બચ્ચા ભી ખુશ ને આપણે પણ ખુશ દાબેલી તો આપણે બધાં જ ખાતાં હોયે છે પણ હમણાં çovid ના લીધે પાવ ની જગ્યાએ આપણે એનાં પરાઠા બનાવીયે બહુ સરસ લાગે છે તમે ભી ટ્રાય કરો બહુ મજા આવશે ખાવાની taste ભી health ભી 😋 Komal Shah -
આણંદ ની પ્રખ્યાત દાબેલી (Anand Famous Dabeli Recipe In Gujarati)
#CT#CookpadIndia#Cookpadgujaratiહું આણંદ માં રહું છું.આણંદ ની ઘણીબધી વાનગીઓ ફેમસ છે. જે બહાર વિદેશ માં પણ પ્રખ્યાત છે. એમાનજી એક વાનગી એટલે રેલ્વે સ્ટેશન ની પ્રખ્યાત મસ્તાનાની દાબેલી. જે બહુ જ પ્રખ્યાત છે. નાના મોટા સૌ ને ભાવે. હવે તો તેની અલગ અલગ શાખા પણ થઇ છે. એટલે એ હવે બસ સ્ટેન્ડ, જનતા એ પણ મસ્તાના ની દાબેલી મળે છે. એટલે જો જનતા એ શાક ને ફ્રૂટ લેવા ગયા હોય તો મસ્તાના ની દાબેલી ઘરે અચૂક લઈને જ આવીયે. મેં પણ એમની રેસિપી થી દાબેલી બનાવી છે. અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે છે. તમે પણ દાબેલી બનાવવાનો ટ્રાય કરજો. હું અહીં મારી રેસિપી મુકું છું. Richa Shahpatel -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
-
-
-
દાબેલી કોન (Dabeli Cone Recipe In Gujarati)
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સ#પોસ્ટ2#cookforcookpadકચ્છ-ગુજરાત ની દાબેલી ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. દાબેલી માં વપરાતા બટાકા ના માવા ને મેં બીટ ના કોન માં ભરી ને એક જુદું રૂપ આપી ને એક સ્ટાર્ટર બનાવ્યું છે. Deepa Rupani -
દાબેલી (Dabeli recipe in Gujarati) (Jain)
#KRC#કચ્છી#DABELI#SNACKS#TEMPING#KACHAKELA#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
દાબેલી ઢોકળા (Dabeli Dhokla Recipe In Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે પીળી વાનગી માં દાબેલી ઢોકળા બનાવ્યા છે. દાબેલી કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જે પાઉં માં મસાલો ભરીને બનાવાય છે. એજ મસાલો ઢોકળા માં ભરીને દાબેલી બનાવી છે. જે ખૂબ સ્વાદિષ્ટ બની છે. Dipika Bhalla -
-
-
-
ટાઈની દાબેલી ટાર્ટલેટ્સ
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકજનરલી આપણે ફ્રુટ અને ક્રીમ નો ઉપયોગ કરી ને ટાર્ટલેટ્સ બનાવતા હોય છે. જે ડેઝર્ટ મા ખાઈએ છીએ. આજે મેં ફયુઝનવીક માટે ગુજરાત ની પ્રખ્યાત દાબેલી ટાર્ટલેટ્સ બનાવ્યા છે. ટાર્ટલેટ્સ મા દાબેલી નો મસાલો ભરી સેવ અને ચીઝ થી ગાર્નિશ કર્યા છે. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14985491
ટિપ્પણીઓ