ફરાળી કચોરી

Kamlaben Dave @kamlabendave
ફરાળી કચોરી
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલમાં એક બટાકુ મેસ કરેલ,કાજુ,કીસમીસ,શીંગ નો ભુક્કો, આદુ,મરચુ,મીઠું,ખાંડ,લીંબુ નો રસ અને તલ નાખી હલાવી લ્યો અને નાની નાની ગોળી વાળી લ્યો.
- 2
બટાકા ને મેસ કરી લ્યો.હવે તેમાં મીઠું અને તપકિર નાખી હલાવી લોટ જેમ બાંધી લ્યો.
તેલ ગરમ કરવા મૂકો.બટાકા ના માવા માંથી નાની પૂરી બનાવી તેની ઉપર સ્ટફિંગ ની ગોળી મૂકી કચોરી વાળી લ્યો.ગરમ તેલ માં મીડીયમ તાપે સોનેરી તળી લ્યો.
તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ફરાળી કચોરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ બરફી
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB17વીક 17શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJR Kamlaben Dave -
ચોકલેટ બરફી
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB20વીક 20શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJR Juliben Dave -
હોટ ચોકલેટ
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋#AA1શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB19વીક 19#TR Juliben Dave -
હેલ્ધી ચોકલેટ મફિન્સ
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA1શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB18વીક 18#TR Kamlaben Dave -
હેલ્ધી ચોકલેટ મફિન્સ
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA1શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB18વીક 18#TR Juliben Dave -
રાઈસ ચીલા
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB20વીક 20શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJR Kamlaben Dave -
રાઈસ ચીલા
#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB20વીક 20શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJRસ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW1#TheChefStory Juliben Dave -
-
દાબેલીનો રજવાડી પુરણ મસાલો
માય રેસીપી ઈબુક 📒📕📗#RB15વીક 1કચ્છી / રાજસ્થાની રેસીપી 🤩🙌#KRC Juliben Dave -
પનીરના ગુલાબજાંબુ
પનીર રેસીપી 🍢🥗🧀#PCસુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB17વીક 17શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJRફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ 🤝🫶👩❤️👩#FDS Juliben Dave -
માર્ગરિટા પીઝા
પનીર રેસીપી 🍢🥗🧀#PCસુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB17વીક 17શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJRફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ 🤝🫶👩❤️👩#FDS Juliben Dave -
-
-
લસણ કેરી નું મિક્સ અથાણું
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7 Juliben Dave -
-
શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati)
વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕#WLD#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR5Week 5#CWM2#Hathimasalaકુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ) Juliben Dave -
લીંબુ નું ગળ્યું અથાણું- આચારી ગળ્યા લીંબુ (ઓઇલ ફ્રી)
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7#ઓઇલફ્રી Juliben Dave -
ચકરી (Chakri Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ 🥳🤩🎉🎉#DTRટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર 🥮🧁🧋🥙#TRO Juliben Dave -
-
-
-
-
કેરીનું ખટમીઠું રાઇતું અથાણું - રાઇતી કેરી
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક ૭ Juliben Dave -
-
-
-
-
-
રેડ વેલ્વેટ બાસુંદી (Red Valvet Basundi Recipe In Gujarati)
#MBR5#Week5*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16461857
ટિપ્પણીઓ