ફરાળી કચોરી (Farali Kachori Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વયકતી
  1. 250-300 ગ્રામબાફેલા બટાકા
  2. 3 ચમચીશીંગ નો ભુક્કો
  3. 2 ચમચીકોપરા નું છીણ
  4. 1 નાની ચમચીકીસમીસ
  5. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1 ચમચીલીંબુ નો રસ
  7. 1 ચમચીખાંડ
  8. જરૂર મુજબ મીઠું
  9. જરૂર મુજબ તેલ
  10. 1લીલા ધાણા
  11. 1 નાની ચમચીકાજુ ના ટુકડા
  12. 2-3 ચમચીસાબુદાણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલ મા બટાકા ને મેસ કરી લ્યો તેમાં મીઠું અને ટપકિર નાખી હલાવી લ્યો

  2. 2

    એક બાઉલ મા બે ચમચી બટેટાનો માવો,શીંગ નો ભુક્કો,કોપરાનું છીણ,કીસમીસ,કાજુ ટુકડા,મીઠું,આદુ મરચાની પેસ્ટ ખાંડ લીંબુ લીલા ધાણા નાખી હલાવી નાની ગોળી વાળી લ્યો

  3. 3

    બટાકા ના માવા માંથી પૂરી થેપિ વચ્ચે મસાલા વાળી ગોળી મૂકી ગોળ વાળી લ્યો

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં વાળેલી કચોરી તળવા નાખો હલાવી બ્રાઉન રંગની તળી લ્યો ગેસ બંધ કરવો

  5. 5

    તૈયાર છે સ્વાદિષ્ટ કચોરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes