મુંબઈ ની રોડસાઈડ  ગ્રીન ચટણી / સેન્ડવીચ  ચટણી

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ રોડસાઈડ ચટણી બધી ચાટ માં વાપરી શકાય છે.મુંબઈ ની બહુજ ફેમસ રોડસાઈડ ચટણી છે આ.. ....જે બધા જ ફરસાણ માં પણ વાપરી શકાય છે. આ ચટણી સેન્ડવીચ માટે પણ બેસ્ટ છે.તો ચાલો જોઈએ તીખી તમતમતી મુંબઈ ની રોડસાઈડ ગ્રીન ચટણી / સેન્ડવીચ ચટણી ની રેસીપી.

મુંબઈ ની રોડસાઈડ  ગ્રીન ચટણી / સેન્ડવીચ  ચટણી

આ રોડસાઈડ ચટણી બધી ચાટ માં વાપરી શકાય છે.મુંબઈ ની બહુજ ફેમસ રોડસાઈડ ચટણી છે આ.. ....જે બધા જ ફરસાણ માં પણ વાપરી શકાય છે. આ ચટણી સેન્ડવીચ માટે પણ બેસ્ટ છે.તો ચાલો જોઈએ તીખી તમતમતી મુંબઈ ની રોડસાઈડ ગ્રીન ચટણી / સેન્ડવીચ ચટણી ની રેસીપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

-------
1/2 કપ  બનશે
  1. 1 1/2 કપધોઈ ને સમારેલી કોથમીર
  2. 2 નંગ મોળા લીલા મરચાં
  3. 2 નંગ તીખાં લીલા મરચાં
  4. 1/2 નંગલીંબુ નો રસ
  5. 3-4લીમડા ના પાન
  6. 1 નંગ બ્રેડ ની સ્લાઈસ
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

-------
  1. 1

    એક મિક્સર જાર માં ઘટક પ્રમાણે બધી વસ્તુઓ ભેગી કરી, મિક્સર માં ગ્રાઈંડ કરી સ્મૂધ પેસ્ટ બનાવો.

  2. 2

    બાઊલ માં કાઢી, ફ્રીઝ માં સ્ટોર કરો.આ ટેસ્ટી ચટણી ને ફરસાણ કે પછી સેન્ડવીચ બનાવવામાં ઉપયોગ માં લો.

  3. 3

    આ મુંબઈ ની રોડસાઈડ ગ્રીન ચટણી 3-4 દિવસ સુધી ફ્રીજ માં સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes