વડા સંભાર (Vada Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આ બધી સામગ્રી કુકરમાં બાફી લેવું ચાર સીટી લેવાનું
- 2
સ્વાદ અનુસાર આંબલી પલાળી રાખો ચાર નંગ લસણની કળી અને એક ઇંચ આદુ નો કટકો સૂકા બે મરચા એક ડાળખી લીમડો
- 3
વઘાર માટે કડાઈમાં ચાર ચમચી તેલ માં એક ચમચી રાઈ બે ચમચી જીરૂ હિંગ 1/2 ચમચી સુકા મરચા
- 4
ટુ ટેબલ સ્પૂન આદુ-લસણનો પેસ્ટ તેલમાં નાખી વઘાર કરવો એમાં બટાકા અને રીંગણ અને સ્મેશ કરી આ વઘારમાં નાખો, પલાળેલી આંબલી નું પાણી ઉમેરો
- 5
વડા માટે અડદ દાળ '1 વાટકી પલાળી
ત્યારબાદ, 1 ડાળખી લીમડો અને,1ઇંચ આદુ નાખી ગ્રાઇન્ડર માંદળી લો. - 6
1/2 વાટકી બેસન,1/2 વાટકી સૂજી,સ્વાદ અનુસાર મીઠું મિલાવો વડા નુ બટ્ટર રેડી, 1 કાંદો નાના સમારો, થોડા લીમડા ના પાન બે સમારો, મિક્સ કરો મેળવો બેટર રેડી.
- 7
1 પછી1વડા તેલ માં મીડિયામાં તાપ માં ડીપ ફ્રાય કરો ગોલ્ડન કલર અવાય તક વડા રેડી.
- 8
દાળિયા ની દાળ એક વાટકી, 1/2 વાટકી શીંગદાણા, 4 કળી લસણ…,1 ઈંચ આદુ, 1કાત્રી આંબલી, 1દારખી લીમડો, 1ચમચી તેલ માં સેકો,મીઠું 2 ચમચી મિક્ચર માં પીસી લેવા.
- 9
વઘાર માટે એક સ્પૂન તેલમાં એક ચમચી રાઈ અને જીરું સૂકા મરચા બે એક ડાળખું લીમડો નાખી વઘાર ચટણીમાં મિલાવી લેવું.
- 10
સ્વાદ અનુસાર મીઠું, 2ચમચી ધાણાજીરું નો ભુક્કો, 2ચમચી આદું ભૂક્કો,2ચમચી મરચા પાઉડર નાખી, 2ગ્લાસ પાણી નાખે ખદખદાવો સંભાર મસાલો 2 ચમચી નાખો.
- 11
તૈયાર છે સાંભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફુડ દાળ વડા Hemaxi Patel -
-
સંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati)
#STદક્ષિણ ભારત મા ઈડલી, ઢોંસા ,તો ખવાય છે, પણ સંભાર વડા સૌના માનીતા છે મે અહીં યા ચણાની અને અડદ ની દાળ ના વડા બનાવ્યા છે જે સંભાર સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#Southઈડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન recipe છે. સાઉથ માં એને સવારે નાસ્તા માં સર્વ થાય છે. અને સંભાર ને મેંદુવડા,ઢોસા, ઉત્ત્પમ સાથે પણ સર્વ થાય છે... જોઈ લો સંભાર ની recipe. Daxita Shah -
-
-
-
-
-
-
-
-
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સંભાર (Sambhar Recipe In Gujarati)
આ સંભાર ને ગુંટુર ઈડલી સાથે કે ઢોસા સાથે સર્વકરવા માં આવે છે... Daxita Shah -
-
સાઉથ સ્પેશિયલ સંભાર (South Special Sambhar Recipe In Gujarati)
#AM1 સંભાર બધાને પસંદ હોય છે પણ જો તેમાં નો મસાલો ધરે બનાવી ને સંભાર બનવ્યે તો સરસ બને છે. Kajal Rajpara -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#street food#RB20 #Week20 Vandna bosamiya -
-
-
-
ગુવાર કરી (Guvar Curry Recipe In Gujarati)
#AT#ATW3#Thechefstory ગુવારનું શાક ઘણા બાળકો ખાતા નથી જેથી કરીને ગ્રેવીવાળું બનાવી આપવાથી બાળકો ખાય છે જેથી તેમાંથી મળતા તત્વો પુરા પડે છે Jagruti Tank -
-
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe In Gujarati)
#ATW1#TheChefStory Shital Shah -
સ્ટ્રીટ ફૂડ રેડ ગ્રેવી પાસ્તા (Street Food Red Gravy Pasta Recipe In Gujarati)
#ATW1#TheChefStory Nisha Shah -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#ff2જૈન રેસીપી મા મેંદુવડા અને દક્ષિણી સંભાર એક અલગ સ્વાદ ,એક અલગ અંદાજ મા ખુબ જ સરસ લાગે છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (3)