સંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati)

#ST
દક્ષિણ ભારત મા ઈડલી, ઢોંસા ,તો ખવાય છે, પણ સંભાર વડા સૌના માનીતા છે મે અહીં યા ચણાની અને અડદ ની દાળ ના વડા બનાવ્યા છે જે સંભાર સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
સંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati)
#ST
દક્ષિણ ભારત મા ઈડલી, ઢોંસા ,તો ખવાય છે, પણ સંભાર વડા સૌના માનીતા છે મે અહીં યા ચણાની અને અડદ ની દાળ ના વડા બનાવ્યા છે જે સંભાર સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બન્ને દાળને ધોઈને ૭થી૮ કલાક પલાળવી, બન્ને દાળને મીક્ષરમાં એક સાથે વાટવી, ખીરું 1/2 કલાક રહેવા દો બરાબર ફીણી લો તેમાં મીઠું મરી, ઉમેરો, કોબીજ, સમારેલી લીલી ડુંગળી ડુંગળી છીણી ને નાખવા આદુ મરચા ઉમેરો મેંદુવડા ની જેમ કાણું પાડી તળી લો, અમુક ગોળ વડા ઉતારો
- 2
- 3
સંભાર બનાવવા માટે કુકરમાં પલાળેલી તુવેર દાળ લઈ તેમાં મીઠું ૧/૨ ટીસ્પૂન, ૧/૨ ટી હળદર, ૧ ટમેટું નાખી જરુરી પાણી ઉમેરીને ત્રણ વ્હીસલ વગાડી લો, બીજા વાસણમાં ૧ કપ પાણી માં સરગવાની શીંગ, ડુંગળી, રીંગણ ના ટુકડા કરી ચપટી મીઠું નાખી બાફી લો આમલીની પેસ્ટ બનાવવા આંબલી પલાળવી
- 4
બાફેલી દાળ માં બ્લેન્ડર ફેરવી લો, બાફેલા ડુંગળી, સરગવાની શીંગ, રીંગણ ને ઉમેરી લો વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ કરો તેમાં રાઈ તતડે એટલે તેમાં સુકા મરચા, હીંગ, લસણ, લીમડાના પાન, નાખી, ડુંગળી સાંતળી લો, તેમાં ટામેટાં ના ટુકડા સાંતળો લીલા મરચા તેમા, હળદર, લાલ મરચું પાઉડર, સંભાર મસાલો, આમલીની પેસ્ટ, જરુરી મીઠું નાખી દાળ માં વઘાર રેડી ઉકળવા દો
- 5
- 6
ઉપર થી કોથમીર ભભરાવી દો, ગરમાગરમ સંભાર સાથે વડાં ઉપર રેડો, ઉપર થી સમારેલી ડુંગળી ભભરાવી સર્વ કરો, મેંદુવડા જે વા ચણા ની અડદની દાળ સંભાર વડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#ff2જૈન રેસીપી મા મેંદુવડા અને દક્ષિણી સંભાર એક અલગ સ્વાદ ,એક અલગ અંદાજ મા ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર ઈડલી ઢોંસા મેંદુવડા અને રાઈસ સાથે સર્વ કરવા મા આવે છે Jigna Patel -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
સાંભાર દાળ (Sambhar Dal Recipe In Gujarati)
#DRતુવેર દાળ માંથી વિવિધ પ્રકારની પ્રકારની દાળ બનેછે, પણ ઢોંસા, ઇડલી, ઉત્તપમ સાથે ખવાતી સંભાર દાળ ખુબ ટેસ્ટી લાગે છે Pinal Patel -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
સંભાર (Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત ની ફેમસ વાનગી જેના વગર એ લોકો ની સવાર શરુ નથી પડતી. હવે તો ભારત ભરમાં સંભાર બનતો થયો છે જે બહુજ સ્વાદિષ્ટ બને છે અને પ્રોટીન થી ભરપુર છે. મેં પણ આજે સંભાર બનાવવા ની ટ્રાય કરી છે.#ST Bina Samir Telivala -
રવા ઇડલી અને સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ વેજીટેબલ સંભાર , ઈડલી ખાવાની ખૂબ મજા આવે, રવા ની ઈડલી પચવામાં હલકી હોય છે Pinal Patel -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
ઇડલી સંભાર એક દક્ષિણ ભારત માં ની રેસીપી છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. illaben makwana -
સંભાર અને કોપરા ની ચટણી (Sambhar Coconut Chuteny Recipe In Gujarati)
#ST ઇડલી ,ઢોંસા કે મેંદુ વડા સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસો તો જ મજા આવે. Bhavnaben Adhiya -
સંભાર (Sambhar Recipe in Gujarati)
સંભાર મોટાભાગે ઢોંસા,ઈડલી,વડા સાથે ખવાતી વાનગી છે... ઓરીજીનલ સાઉથ ઇન્ડિયન સંભાર માં ઘણાબધા શાક ઉમેરવામાં આવે છે...જેમાં સરગવો મુખ્ય ગણાય છે..તદુપરાંત દૂધી,ટામેટા,ડુંગળી,કોળું, બટાકા વગેરે હોય છે ..આજે મે સાવ અલગ રીતે સંભાર બનાવ્યો છે...સાથે હરિયાળી ઢોંસા પણ પીરસ્યા છે... Nidhi Vyas -
કાઠીયાવાડી મસાલા ખીચડી (Kathiyawadi Masala Khichdi Recipe In Gujarati)
#KRCઆજે અહીં યા મે કાઠીયાવાડી ઢાબા મા મળતી મસાલા ખીચડી બનાવી છે , સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5 સંભાર સંભાર આમ તો દક્ષિણ ભારત ની વાનગી છે પરંતુ આખા દેશમાં બધે જ પોતીકી બની ગઈ છે કારણ તેમાં વપરાતા ખાસ શાક ભાજી અને ખાસ મસાલાઓ વડે તે ખૂબ સ્વાદિષ્ટ પુરવાર થઈ છે અને ગુજરાતીઓ સંભાર ને ખાસ પસંદ કરે છે...ઈડલી , ઢોસા, ઉત્તપમ કે વડા સાથે તેને પીરસવામાં આવે છે.... Sudha Banjara Vasani -
સંભાર (Sambhar Recipe In Gujarati)
આ સંભાર ને ગુંટુર ઈડલી સાથે કે ઢોસા સાથે સર્વકરવા માં આવે છે... Daxita Shah -
ઇડલી સંભાર સાઉથની રેસિપી (Idli Sambhar Recipe In Gujarati)
#સાઉથ ઈડલી આમ તો સાઉથ ઈન્ડિયન ખોરાક છે પરંતુ ભારતના લગભગ બધા જ રાજ્યના લોકો ઘરે ઈડલી બનાવે જ છે. ગુજરાતમાં પણ અનેક ઘરમાં સાંજે જમવામાં ઈડલી-સાંભાર બનતા જ હોય છે. ઘરે ઈડલી બનાવવામાં ઈડલી સોફ્ટ અને મુલાયમ ન બને તો મજા મરી જાય છે. પરંતુ જો તમે આ રીતેથી ઈડલી બનાવશો તો ઇડલી એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે. Vidhi V Popat -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
સાંભાર સદમ (Sambhar Sadam recipe in gujrati)
#ભાતસંભાર રાઈસ કે સંભાર સદમ એ દક્ષિણ ભારતીય વાનગી છે. આ એક વન પોટ મિલ કહી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5અમારા ઘરે ઈડલી,ઢોસા, મેડું વડા સાથે સંભાર બનતો હોય છે.હું જે રીતે બનાવું છુ એ તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
-
સાઉથ ઇંડિયન સ્ટાઈલ સંભાર (South Indian Style Sambhar Recipe In Gujarati)
#KS5#Cookpadindia#Cookpadgujrati#સંભાર ભારત દેશની વાનગીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જેટલા ધર્મ અને જાતિ પક્ષ છે એ મુજબ વાનગીઓ પણ અહીં જ છે. એમાંથી આજે આપણે વાત કરીએ તો એ છે સાઊથની વાનગીઓ. આ વાનગીઓનું નામ સંભળાતા મોં માં પાણી આવી જાય છે. તો આજે મેં પણ અહીં સાઊથ ઇન્ડિયન સ્ટાઈલ પ્રમાણે સંભાર બનાવેલ છે. તેનો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે. તેની સાથે મેં અહીં શિંગદાણાની ફેમશ ચટણી, રવા ઈડલી, રવા વેજિટેબ્લ્સ પ્લેટ ઈડલી અને રવા અપ્પ્મ બનાવેલ છે. તો મારા કુક્પેડનાં બધા ફ્રેંડ્સ નોટ કરો રેસિપી અને અભિપ્રાય પણ આપજો. Vaishali Thaker -
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
#સાઉથમેંદુ વડા એ ફેમસ સાઉથ ઇન્ડિયન ડિશ છે જે ઉપરથી ક્રિસ્પી અને અંદર થી નરમ હોય છે. આ વડા અડદ ની દાળ માંથી બને છે જે સવાર ના નાસ્તા અને snacks તરીકે ખવાય છે. મેંદુ વડા અપડા ભારત ના savoury doughnuts કહી શકાય. Kunti Naik -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#Southઈડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન recipe છે. સાઉથ માં એને સવારે નાસ્તા માં સર્વ થાય છે. અને સંભાર ને મેંદુવડા,ઢોસા, ઉત્ત્પમ સાથે પણ સર્વ થાય છે... જોઈ લો સંભાર ની recipe. Daxita Shah -
Idli sambhar
ઈડલી સંભાર મારા ઘર મા બઘા ને પ્રીય છે બહાર કરતા ઘરે બનાવે તો મઝા જ આવી જાય ઓલ ટાઇમ મસ્ત લાગે તમે નાસ્તા મા લો કે ડીનર મા#સુપર શેફ 4# રાઈસ દાળ વાનગી# વીક 4 khushbu barot -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
વડા-સંભાર
#સાઉથ - વડા-સંભાર સાઉથ ની વાનગી છે,બ્રેક ફાસ્ટ અને ડીનર માટે સારૂ ઓપ્શન છે. Tejal Hitesh Gandhi -
-
More Recipes
ટિપ્પણીઓ (9)