કેળા ના ફુલ નું શાક (Banana Flower Shak Recipe In Gujarati)

Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234

#AT

કેળા ના ફુલ નું શાક (Banana Flower Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#AT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
3 લોકો માટે
  1. 1કેળા નું ફૂલ
  2. 2બટાકા,2 ડુંગળી
  3. 2ટામેટાં
  4. 2કટકો દાલચીની
  5. 1તેજ પત્તુ
  6. 2ચમચા લહસુંન નું પેસ્ટ
  7. સરસો નું તેલ, 2 ચમચી જીરુ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    ફુલ માંથી માચીસ ની જેવી એક દાંડી અનાય 1નાનું પતતું કાઢી સાફ કરી લહવું.

  2. 2

    1 વાસણમાં એક લોટો પાણી એક ચમચી હળદર અને એક ચમચી મીઠું નાખીને સાફ કરેલા ફૂલ ખતખદ આવવા મૂકવું 20-મિનિટ સુધી.

  3. 3

    એક કડાઈમાં બે ચમચી સરસા નું તેલ નાખવું તેમાં હિંગ અને જીરું નું વઘાર દેવું બે બટાકા સુધારેલા શેકવું.

  4. 4

    હવે કેલાના ફૂલને હાથેથી નીચવી ને પાણી અલગ કરી લેવું, બટાકા શેકાઈ ગયા પછી ફરીથી કડાઈમાં તેલ નાખો તેલમાં દાલચીની અને તેજ પત્તા લસણનો પેસ્ટ વધી નાખી વઘાર નાખો

  5. 5

    ડુંગળી ગોલ્ડ કલર થાય ત્યાં સુધી શેકવું ત્યારબાદ ટામેટાં સુધારેલા નાખવું હવે મીડીયમ ફ્લેમમાં એને શેકવા દેવ પાંચ મિનિટ પછી શેકેલા બટાકા અને કેલાના ફૂલ સૂખા મસાલા બધાય નાખી 1/2 ગ્લાસ પાણી નાખવું ખત ખતી ગયા પછી ગરમ મસાલો એક ને 1/2 જ ફોન નાખી ઉતારી લેવું બની ગયું આપણું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

Similar Recipes