ટીન્ડોડા નું શાક (TindodA nu Shak)

 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish

ટીન્ડોડા નું શાક (TindodA nu Shak)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૭ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ ટિંડોળા
  2. બટાકા
  3. ટામેટાં
  4. 1/2 ચમચી નાની ચણા નો લોટ
  5. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૨ ચમચીમરચું પાઉડર
  8. ૧ ચમચીહળદર પાઉડર
  9. ચમચા તેલ
  10. કોથમીર
  11. 1/2 ચમચી રાઈ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ધોઈને ચિપ્સની જેમ સુધારો હવે કુકરમાં વઘાર માટે તેલ મુકો

  2. 2

    હવે તેમાં રાઈ નાખે ટીંડોળા બટાકા વઘારો હવે તેમાં મસાલા કરો મરચું મીઠું હળદર ધાણાજીરૂ નાખી ટમેટું ઝીણા સુધારીને નાખો અને હલાવો હવે તેમાં 1/2 ગ્લાસ પાણી નાખો અને કુકર બંધ કરીને ત્રણ ચાર સીટી વગાડો

  3. 3

    કુકર થઈ ગયા પછી તેમાં ગેસ રાખી ઉકળવા દો હવે એક વાસણમાં ચમચી ચણાનો લોટ ધાણાજીરુ કોથમીર અને તેલ 1 ચમચીનાખી ત્રણેય વસ્તુ ભેળવીને શાકની અંદર નાખી દો જેથી તેનો રસો જાડો થશે અને સ્વાદ પણ સરસ લાગશે ચડવા દયો

  4. 4

    બે મિનિટ ઉકળી ગયા પછી ઉપર કોથમીર નાખી અને પીરસો તૈયાર છે ઢીંગલા બટાકાનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish
પર
I love cooking 😍🥰❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes