રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા બટેકાની સમાવી લેવા અને કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે રાઈ-જીરું હિંગ નો વઘાર કરી સમારેલા બટાકા અને ભીંડા નાખી ધીમા તાપે શકો
- 2
થોડી થોડી વારે હલાવતા રહેવું જ્યારે ભીંડા બટેકા ચડી જાય અને લાડ બળી જાય પછી તેમાં લસણની પેસ્ટ નાખી મિક્સ કરીને શેકો બે મિનિટ પછી તેમાં બધા મસાલા નાખી મિક્સ કરીને ફરી બે મિનિટ શેકો.
- 3
તો તૈયાર છે ભીંડા નું શાક રોટલી ગોળ સાથે પ્લેટમાં કાઢીને સર્વ કરો.
Similar Recipes
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#SVC#cookpadgujaratiઉનાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે ટીંડોળા તુરીયા ગીલોડા કારેલા ભીંડા ગવાર વગેરેમાં શરીરને જરૂરી એવા ઘણા બધા પોષક તત્વો તેમજ minerals હોવાથી આ શાકભાજી દિવસમાં એકવાર જરૂર ખાવા જોઈએ. Ankita Tank Parmar -
-
-
-
ભીંડા કેપ્સીકમ નું શાક (Bhinda Capsicum Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#foodlover#RB1 Amita Soni -
ગવાર બટેકા નું શાક (Guvar Bateka Shak Recipe In Gujarati)
#SVCગવાર એ ઉનાળુ પાક છે અને તેનો ઉપયોગ લીલા શાક તરીકે થાય છે. ગવાર એ ગુવાર, ગુવારફળીના નામથી પણ જાણીતું છે. ગુવાર ની ઘણી બધી જાતો છે ,એમાંથી કેટલીક જાતની શીંગ નો શાક તરીકે ઉપયોગ થાય છે.એમાં દેશી ગોવર નુ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.ગવાર ખાવાથી પાચનશક્તિ મજબૂત બને છે તેમજ ગર્ભવતી સ્ત્રીઓ માટે ગવાર ખુબ જ ફાયદાકારક છે. Ankita Tank Parmar -
ભીંડા નું શાક (ladies finger shak recipe in gujarati)
#goldenapron3 #week15 #Bhindiભીંડા નું શાક એના બાળકોને ખૂબ જ ભાવે છે. Ekta Pinkesh Patel -
-
-
-
-
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડા નું નામ સાંભળતા નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જતા હોય છે. અમારા ઘરમાં ભીંડા નુ શાક બધાનુ ફેવરિટ છે. એમાં અલગ અલગ વેરિયેશન કરીને પણ બનાવી શકાય છે. તો આજે મેં ભીંડા બટાકા માં લસણ ડુંગળી ટામેટાં નાખી અને એકદમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે .મને આશા છે કે તમને મારી આ રેસીપી ચોક્કસથી ગમશે. Sonal Modha -
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
#MVFએકદમ કૂણાં અને ફ્રેશ ભીંડા મળે છે.એટલે મે બટાકા ની ચિપ્સ એડ કરીને શાકબનાવ્યું છે .અને testwise બહુ સરસ થાય છે.. Sangita Vyas -
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું શાક બનાવવા માટે ભીંડા,કેપ્સીકમ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ કરેલો છે. આ શાક દાળ-ભાત અથવા તો રોટલી કે પરાઠા સાથે સરસ લાગે છે. Priti Shah -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Vaishali Vora -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
-
રાજસ્થાની સફેદ ભીંડાનું શાક (Rajasthani White Bhinda Shak Recipe In Gujarati)
રાજસ્થાન જવાનું થયું તો ત્યાંથી સફેદ ભીંડા લઈને આવી આ શાક ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#cookpadindia#cookpadgujrati#SSR Amita Soni -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16531001
ટિપ્પણીઓ