દેશી જમણ (Desi Jaman Recipe In Gujarati)

Niharika Shah
Niharika Shah @niharika0506

#SSR
#ખીચડી
રોટલા. ઓરો

દેશી જમણ (Desi Jaman Recipe In Gujarati)

#SSR
#ખીચડી
રોટલા. ઓરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨કલાક
૨વયકતી
  1. રોટલા બનાવવા
  2. ૨૫૦ગ્રામ બાજરી જુવાર નો લોટ
  3. ઓરોબનાવવા માટે
  4. ૧ નંગ રિંગણ
  5. ૧ઝુડી લીલા કાંદા
  6. ૭-૮લસણકળી
  7. ૨નગટામેટા
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. ૨ચમચી લાલ મરચું પાઉડર
  10. ૧ચમચીહળદર
  11. ૧ચમચીધાણાજીરૂ
  12. ૧નગલીબુનોરસ
  13. ખીચડી માટે
  14. ૧/૨વાટકી મગની દાળ છીલટી
  15. ૧વાટકીકણકીચોખા
  16. સ્વાદ પ્રમાણેમીઠું
  17. ૩-૪મરીનાદાણા
  18. ૧/૨ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

૧/૨કલાક
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં માં બાજરાનો લોટ બાંધી રોટલા તાવડી પર બનાવી દો

  2. 2

    રિગણાને તેલ લગાવી શેકી લો
    કાંદા ને ટામેટા ને લસણને ઝીણા સમારી લો એક કઢાઈમાં તેલ ગરમ કરી બધાં ને સાંતળી લો રીંગણા ની છાલ ઉતારી લો તેને બરાબર હાથ થી દબાવી કઢાઈમાં નાખી સ્વાદ પ્રમાણે મીઠું અને બધા મસાલા કરી તેમાં લીંબુનો રસ નાખી તૈયાર છેરીગણનો ઘરો

  3. 3

    કુકરમાં દાળ ચોખા ધોઈ મીઠું મરીહળદર નાખીચારસીટી વગાડી લો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Niharika Shah
Niharika Shah @niharika0506
પર
હું કુકપેડ ટીમ દ્વારા મને ધણું શીખવા મળ્યું રસોઈ બનાવવામાં મને ખુબ જ મઝા આવે છે નવું જાણવા મળે છે કુકપેડ ના મિત્રો મારી રેસીપી જોઈને મને લાઈકમળેછે મારા મિત્રો નો આભાર ્્્ કુકપેડ મેમ્બરો એકતા મેડમ હેતલબેન નો ખુબ ખુબ આભાર જયશ્રી કૃષ્ણ જય સોમનાથ હરહર મહાદેવ
વધુ વાંચો

Similar Recipes