આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Dhwani Mankad
Dhwani Mankad @dhwani2122
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૬ લોકો માટે
  1. ૫ ચમચા ઘઉં નો લોટ
  2. પાણી લોટ ઢીલો ન થાય એટલું
  3. 3 નંગ ડુંગળી
  4. આદુ,લીલાં મરચાં
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/4 ચમચીહળદર
  7. 1 ચમચી મરચાં નો ભુક્કો
  8. મોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફવા મૂકવા

  2. 2

    ત્યારબાદ બટાકા બફાઈ જાય એટલે ઠંડા કરીને ખમણી લેવા

  3. 3

    બટાકા ના ખમણ માં બધો મસાલો કરી લેવો

  4. 4

    આ બધી વસ્તુ ઘઉં ના લોટ માં જ ઉમેરી દેવી અને લોટ બાંધી લેવો

  5. 5

    જેથી પરોઠા એકદમ પાતળા અને નરમ બનશે.

  6. 6

    સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhwani Mankad
Dhwani Mankad @dhwani2122
પર

Similar Recipes