આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મસાલા માટે એક કડાઈ માં તેલ મૂકી તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખી મિક્સ કરો. પછી તે માં ડુંગળી, વટાણા નાખી મિક્સ કરો.
- 2
આ મીક્ષણ ને મિક્સ કરી. ત્યાર બાદ તેમાં બધા મસાલા ઉમેરો હળદર, મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ નાખી મિક્સ કરો. હવે તેમાં બાફેલા બટેટા ઉમેરો બધું મિક્સ કરો. ઉપરથી કોથમર નાખી દો.
- 3
હવે એક કડાઈમાં લોટ,તેલ અને જરૂર પ્રમાણે પાણી નાખી મિક્સ કરી દો રોટલી જેવો લોટ બાંધવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આ વાનગી સવાર ના નાસ્તા માં કે રાત ના જમવામાં લઇ શકાય છે.આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય એવી છે.#trend shailja buddhadev -
-
-
-
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1#post2આજે મે ખુબ સરળ આલુ પરોઠા બનાવ્યા છે પણ તેને થોડું અલગ ટેસ્ટ આપ્યો છે, ખુબ ટેસ્ટી બન્યા છે તમે પણ ટ્રાય કરી જુઓ Hiral Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી આલૂ પરોઠા (Aloo paratha Recipe in GujArati)
અગિયારસ માં મારા ઘરમાં વાંરવાર બનતા અને બાળકો થી લઈ મોટા સુધી બધાને પ્રિય એવી વાનગી.. Nidhi somani -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13741843
ટિપ્પણીઓ