ટીંડોરા મરચા નો સંભારો (Tindora Marcha Sambharo Recipe In Gujarati)

Nupur Prajapati
Nupur Prajapati @nupur_111

ટીંડોરા મરચા નો સંભારો (Tindora Marcha Sambharo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીમેથી
  2. 1 ચમચીરાઈ
  3. 100 ગ્રામટીંડોરા
  4. 2 નંગમરચાં
  5. 1 ચમચીહળદર
  6. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટીંડોરાને લાંબા કાપી લેવા ધોઈને એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈને મેથી નાખવું તેમાં ટીંડોળા મરચાં હળદર મીઠું નાખી ચડવા દેવું

  2. 2

    થોડીવારે બેચ ચમચી પાણી નાખવું અને ઢાંકીને ચડવા દેવું મેથીવાળો સંભારો રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nupur Prajapati
Nupur Prajapati @nupur_111
પર

ટિપ્પણીઓ

Similar Recipes