ચીઝ ઘૂઘરા સેન્ડવીચ (Cheese Ghughra Sandwich Recipe In Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_221082
ચીઝ ઘૂઘરા સેન્ડવીચ (Cheese Ghughra Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચટણી ની બધી સામગ્રી ને મિક્સર માં પીસી ચટણી તૈયાર કરી લો.
- 2
હવે એક બાઉલ માં કેપ્સિકમ અને ડુંગળી સમારેલા લઇ તેમાં મરી, મીઠું, ચીઝ, કોથમીર, નાખી મિક્સ કરો.
- 3
બે બ્રેડ ની સ્લાઈસ લો તેની પર બટર અને તીખી લીલી ચટણી લગાવી સ્ટફિંગ મુકો. ત્રીજી બ્રેડ તેના પર મૂકી બટર વડે ગેસ પર સેન્ડવીચ મેકર માં શેકી લો. સોસ ચટણી જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજી. ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg. Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ચીઝ બટર ટોસ્ટ સેન્ડવીચ (Cheese Butter Toast Sandwich Recipe In Gujarati)
#GSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
ચીઝ ચીલી ગ્રીલ સેન્ડવીચ (Cheese Chili Grill Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia Rekha Vora -
ચીઝ ટોમેટો ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheese Tomato Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
ચીઝ ઓનિયન ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheese Onion Grilled Sandwich ReCipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
ચીઝ ચીલી સેન્ડવીચ (Cheese Chilli Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap#sandwich Keshma Raichura -
-
-
-
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#Fam#AsahiKaseiIndiaઅમદાવાદ માણેકચોક સ્ટાઈલ ઘૂઘરા સેન્ડવીચ Rajvi Bhalodi -
-
-
-
-
ચીઝ ચિલી સેન્ડવીચ (Cheese Chilly Sandwich Recipe In Gujarati)
ચીઝ સેન્ડવીચ બધા ની બહુ ફેવરીટ હોય છે. પણ જ્યારે એમાં ચીલીઝ ની તીખાશ ઉમેરવામાં આવે તો ખાવાની વધારે મજા આવે. આજે મેં એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે.#GA4 #Week17 #cheese Nidhi Desai -
પાઈનેપલ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Pineapple Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSRપાઈનેપલ અને ચીઝ એક બીજા ના પુરક છે . આ સેન્ડવીચ બહુ જ સ્વાદિષ્ટ અને અલગ લાગે છે .એક વાર છોકરાઓ ને આપશો તો વારંવાર માંગશે.Cooksnap@nidhi_cookwellchef Bina Samir Telivala -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GSRખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
ચીઝ ચટણી સેન્ડવીચ(cheese sandwich recipe in gujarati)
#સૂપરશેફચીઝ ચટણી સેન્ડવીચ એ એક એવી ડિશ છે જે કોઈપણ સમય ખાઈ શકાય છે. બાળકો થી લઈને મોટા બધાની ફેવરીટ. Santosh Vyas -
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#KER#Ahmedabad_Street_Food#cookpadgujarati જો તમે અમદાવાદ આવો અને અહીંના માણેક ચોકની પોપ્યુલર ઘૂઘરા સેન્ડવીચ ન ખાઓ તો તમે કંઈ જ ખાધું નથી તેમ કહેવાય. મેં આજે અમદાવાદ શહેર ના માણેકચોક વિસ્તાર ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ બનાવી છે. જે ઘર માં જ ઈઝી થી મળી જાય એવા ingredient જેવી બટર, ચીઝ, કેપ્સિકમ અને ડુંગળી જેવી સામગ્રીમાંથી બનતી આ સેન્ડવીચને જોતા જ તમારા મોંમા પાણી આવી જાય. આ સેન્ડવીચ તમે ઘરે પણ બનાવી શકો છો. Daxa Parmar -
-
-
લહસુની વેજ. મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Lahsuni Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
ચીઝ ચીલી સેન્ડવીચ(cheese chilly sandwich recipe in Gujarati)
#GA4#week10આજે મેં ચીઝ ચીલી સેન્ડવીચ બનાવી છે જે ઝડપથી તો બને છે જ પન સ્વાદિષ્ટ પણ બને છે Dipal Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16551228
ટિપ્પણીઓ