ટીંડોરા મરચાં સંભારો(Tindola Marcha Sambharo Recipe In Gujarati)

Kusum Parmar @cook_25998652
#સાઇડ
આ સંભારો ગાંઠીયા સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે તે માળીયા નો famous સંભારો છે
ટીંડોરા મરચાં સંભારો(Tindola Marcha Sambharo Recipe In Gujarati)
#સાઇડ
આ સંભારો ગાંઠીયા સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે તે માળીયા નો famous સંભારો છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટીંડોરા અને મરચાના ટુકડા કરી લેવા હવે એક કડાઈ ની અંદર બે ચમચી તેલ મૂકો ની અંદર એક ચમચી મૂકો ચડી જાય એટલે તેમાં 1/2 ચમચી હળદર નાખો પછી તેની અંદર અડધો ગ્લાસ પાણી નાખવું
- 2
પછી તેમાં ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું નાખવું હવે હા એક વાટકી લોટ છે તેમાં નાખી અને ખૂબ હલાવો પછી તેમાં ડીસા ઢાંકી અને તેને થોડીવાર પાકવા દો પાકી જાય એટલે પાછું હલાવી અને તેને એક ડીશમાં સર્વ કરો ગાંઠીયા સાથે તૈયાર છે આપણો મરચા અને ટીંડોરા નો લોટ વાળા સંભારો
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ટીંડોળા નો લોટીયો સંભારો (Tindola Sambharo Recipe In Gujarati)
#સાઈડ#cookpadindia#cookpadgujratiગુજરાતીઓના ઘરમાં દાળ ભાત શાક ની સાથે સંભારો ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે એમાં પણ ટીંડોરા નો સંભારો બધાનો ફેવરીટ હોય છે મેં અહી લોટ વાળો સંભારો બનાવ્યો છે. Bansi Chotaliya Chavda -
ગાજર નો સંભારો (Carrot sambharo Recipe in Gujarati)
#સાઈડઆ સંભારો ગાંઠીયા સાથે પીરસવા માં આવે છે જે નો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે Dipal Parmar -
કોબી મરચા નો સંભારો(Cabbage marcha no sambharo recipe in gujarati)
#GA4#Week14#Cabbageજમવા માં સાથે સંભારો મળી જાય તો ખૂબ મજા પડે. કોબી મરચા નો સંભારો જમવા માં શાક રોટલી સાથે સાઈડ ડિશ તરીકે લેવા માં આવે છે. Shraddha Patel -
ટિંડોરા મરચા નો સંભારો (Tindola Marcha No Sambharo Recipe In Gujarati)
#સાઇડઆપણે ગુજરાતી ફૂલ ડિશ ખાવાના શોખીન હોઈએ છીએ .આ ગુજરાતી ફૂલ ડિશ સંભારા વિના અધૂરી લાગે છે. સંભારો તો બધા ના ઘરે લગભગ રોજ બનતો હોય છે.તો આજે સાઇડ ડીશ માં મે ટિંડોરા નો સંભારો બનાવ્યો છે જે ટેસ્ટ માં સરસ લાગે છે. Kiran Jataniya -
લીલા મરચાનો લોટ વાળો સંભારો (Green Chilli Sambharo Recipe In Gujarati)
#સાઈડ આ લીલા મરચાનો સંભારો ઝડપથી બની જાય છે અને તેમાં ચણાનો લોટ ઉમેરવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો આપણે સંભારો બનાવીએ Khushbu Japankumar Vyas -
ટીંડોરા નો સંભારો (Tindora Sambharo Recipe In Gujarati)
#ટીંડોરા નો સંભારો#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
કાંદા - મરચાં નો સંભારો (Onion MIrchi Sambharo Recipe In Gujarati)
#સાઇડલગભગ ઘણા લોકો ટિંડોળા, પપૈયા , ગાજર અથવા માર્ચ નો સંભારો બનાવતા હોય છે. આજે મેં અહીં કાંદા અને મરચાં નો સંભારો બનાવ્યો છે જે જમવા સાથે લેવામાં આવે છે. આ બાજરી/જુવાર નાં રોટલા સાથે ખાવાની બહુજ મજ્જા પાડી જાય છે. Bhavana Ramparia -
કાચા પપૈયાં નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
નાસ્તા મા મગ, ખાખરા ને પપૈયાં નો સંભારો ટેસ્ટી લાગે છે.#સાઇડ Bindi Shah -
ટીંડોરા મરચાં નો મેથીયા સંભારો
#ff1 જય જીનેનદૃઆરેસીપી ખાસ એકાસરૂ કરતાં શ્રાવક માટે ચાતુર્માસ માં એકાસરા માં કાચો સંભારો ન વપરાઈ થોડી જાણ કારી લઈ રેસીપી બનાવી છે HEMA OZA -
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
કોબી ગાજર મરચાં નો કાચો પાકો સંભારો ખાવા ની મજા આવે છે.તો આજે મેં પણ બનાવ્યો કોબી ગાજર અને મરચાં નો સંભારો. Sonal Modha -
ટીંડોળા મરચાનો સંભારો (Tindola Marcha No Sambharo Recipe In Gujarati)
#સાઈડ વડીલો અને ભૂલકાઓને બહુ જ ભાવશે દાળ ભાત શાક રોટલી સાથે સંભારા ની મજા જ કાંઈક ઔર છે Reena Jassni -
-
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
કોબી નો સંભારો ટેસ્ટી લગે છે બાળકો ને રોટલી સાથે ખાવાની મોજ આવે. Harsha Gohil -
-
-
કાચા પપૈયા નો લોટ વાળો સંભારો (Raw Papaya Besan Sambharo Recipe In Gujarati)😊😊
#GA4#Week23આ સંભારો ગાંઠીયા હોય કે કોઈ નાસ્તા હોય અથવા તો જમવામાં દરેક સાથે સારો લાગતો હોય છે Nidhi Jay Vinda -
ટીંડોરા- મરચા નો સંભારો(Tindora sambharo Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ ૨ટીંંડોરા એ બહુજ ફાયદાકારક અને એન્ટીઑકિસડન્ટ થી ભરપૂર છે. બધા રોગો દુર ભગાડે છે. Avani Suba -
ગાજર મરચાનો સંભારો (Carrot Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3આ સંભારો દરેક ની થાળીમાં અચૂક હોય છે જે બધાને ખૂબ જ ભાવે છેAARTI KACHA
-
-
કાચા પપૈયાંનો સંભારો (raw papaya sambharo recipe in gujarati)
#સાઇડ આપણે ગુજરાતીઓને ગાંઠિયા સાથે સંભારો પણ જોઈએ જ. Sonal Suva -
દૂધીનો સંભારો (Dudhi Sambharo Recipe In Gujarati)
#KS6 મેથી નો સંભારો બનાવી શકાય તો દૂધીનો કેમ નહીં?તેવો વિચાર મારા મનમાં આવ્યો એ વિચારને મેં તરત જ અમલમાં મૂકી દીધો અને પ્રથમ પ્રયાસમાં જ આ દુધી નો સંભારો ખૂબ જ સ્વાદિષ્ટ મસાલેદાર, બન્યો આવા બધા વિચારો કુકપેડમાં સભ્ય થયા પછી આવવા લાગ્યા થેન્ક્સ ટુ કુકપેડ. બાળકો દૂધીનું શાક ખાતા નથી પરંતુ પરંતુ મેં તે નો સંભારો બનાવ્યો અને બધાએ ખુશીથી ખાધો. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પપૈયાનો લોટવાળો સંભારો (papaya Sambharo Recipe In Gujarati)
#સાઇડગુજરાતીઓની થાળીમાં સંભારો ન હોય તો જમવાનું અધૂરું લાગે. ઘણા અલગ અલગ પ્રકારના સંભારા બનતા હોય છે કાચો સંભારો, વઘારેલો સંભારો. અહીં આપણે કાચા પપૈયાનો લોટ વાળો વઘારેલો સંભારો બનાવીશું. જે સ્વાદમા ખૂબ ટેસ્ટી બને છે. શાકની બદલે પણ લઈ શકાય. Chhatbarshweta -
પપૈયા મરચાં નો લોટ વાળો સંભારો (Papaya Marcha Lot Valo Sambharo Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે ખીચડી બને ત્યારે સાથે સંભારો તો બનાવવાનો જ હોય.તો આજે મેં પપૈયા નો લોટ વાળો સંભારો બનાવ્યો. Sonal Modha -
કોબી મરચા ગાજરનો સંભારો (Cabbage Carrot Chilly Sambharo Recipe in Gujarati)
#સાઇડઆ સંભારો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. રોટલી, રોટલા ,ભાખરી ગમે તેની સાથે સાઈડ ડિશ તરીકે લઈ શકાય છે. Kala Ramoliya -
મિક્સ વેજ સંભારો (Mix Veg. Sambharo recipe In Gujarati)
# સાઈડ આ મિક્સ વેજીટેબલ સંભારો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .ભીંડા, ગાજર, બટાકા, અને મરચાનો મિક્સ સંભારો Kajal Chauhan
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13630187
ટિપ્પણીઓ