ટીંડોરા મરચા નો સંભારો (Tindora Marcha Sambharo Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

ટીંડોરા મરચા નો સંભારો (Tindora Marcha Sambharo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૧૦૦ ગ્રામ ટીંડોરા
  2. મરચા મોળા
  3. ૧ ચમચીરાઈ
  4. ૧ ચમચીજીરુ
  5. ૧ ચમચીધાણા જીરુ
  6. ૧ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીહીંગ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૩ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં તેલ મુકી ને રાઈ જીરુ હીંગ હળદર નાખી દો ને ટીંડોરા મરચા નાખી દો

  2. 2

    પછી તેમા બધા મસાલા નાંખી દેવા અને ચળવા દો

  3. 3

    સરસ સાતળી લેવા સતળાય જાય એટલે તેણે સવઁ કરો. ગુજરાતી થાળી મા સાઈડ ડીશ તરીકે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashreeba M Gohil
પર
Ahmedabad

Similar Recipes